________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
વ્યવસ્થા શેડ મગનલાલ ચંદે કરી હતી. રથ, ટાળી, વાજા વિગેરે સાહિત્ય તે મુખથી લઇ ગયા હતા. તે જ્લામાં પાંજરાપાળ નહીં હોવાથી ત્યાંના જેનેાને ઉપદેશ કરી એક મોટી ટીપ કરાવી ગૌરક્ષાખાતુ સ્થાપન કર્યુ હતું.
જૈન અધ્યાત્મ જ્ઞાન પ્રસારક ભડળને મદદ—સંવત્ ૧૯૬૪ ની સાલમાં માણસામાં મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજીએ ચામાસુ કરી જેન અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મડળની સ્થાપના કરી. તે વખતે ત્રણ ચાર હજાર જૈન ભેગા થયા હતા; અને ત્રણ દિવસ સુધી ગુરૂ મહારાજ તરફથી જાહેર વ્યાખ્યાન આપવામાં આવ્યાં હતાં. શેઠ વીરચક્ર કૃષ્ણાએ તથા માણુસાના સધે ત્યાં પધારેલા સંધની ભક્તિ કરવામાં ખામી રાખી નહાતી, શેઠ વીરચંદ કૃષ્ણાજી, શેઠ મગનલાલ કદ શાહ લલ્લુભાઇ કરમચંદ, પાદરાવાળા વકીલ શાહ મેાહનલાલ હીમચંદભાઇ, સૂરતના ઝવેરી શાહ જીવણભાઇ ધર્મદ તથા અમદાવાદના પ્રખ્યાત શેઠ જંગાભાઇ દલપતભાઇ વગેરેએ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મડળમાં આગેવાની ભર્યાં ભાગ લીધા હતા. તે અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ મારફતે હાલ છત્રીસ–સાડત્રોસ પુસ્તકા છપાવી અહાર પાડવામાં આવ્યાં છે. શેઠ મગનલાલ કુદે અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ મારફત કુમારપાળ ચરિત્ર છપાવી અહાર પાડયું છે તથા ગહ્લીસંગ્રહ પુસ્તક છપાવીને બહાર પાડયુ છે. તથા આનંદધનપદસંગ્રહ ભાવાર્થ નામના પુસ્તકમાં ઘણી સારી મદદ કરી છે. તથા આરોગ્ય દર્પણુ નામના વૈદકીય પુસ્તક છપાવવાના કામમાં પણ સારી સહાય આપી છે. તથા ઐતિહાસિક વિદ્યાપુર વૃતાંત નામનું આ પુસ્તક પણ પેાતાના ખર્ચે છૂપાવી બહાર પાડયુ છે.
શેઠ મગનલાલ કંકુચદ એર્ડીંગ-વિજાપુરમાં તા. ૨૫-૩-૧૯૧૨ સંવત્ ૧૯૬૭ ની સાલથી દર વર્ષે રૂપીઆ દોઢસોની સહાય આપી સા જનિક પરદેશી વિદ્યાર્થીઓ માટે મેડીંગ સ્થાપન કરી છે. તે મેડીંગમાં હાલ વીસથી પચીસને આશરે વિદ્યાર્થીએ અભ્યાસ કરે છે. તે ખેર્ડીંગના નિયમા અંગ્રેજી શાળાના પ્રસિદ્ધ પરમાથી માસ્તર કાળીદાસ ચુનીલાલ કીનખાબવાળા તરફથી ધડાવી તયાર કરવામાં આવેલા છે. શેફ મગનલાલે હાલ તે મેડીંગમાં રૂપીઆ ત્રણ હજારના વ્યાજની વાષિક મદદ—આશરે રૂા. ૧૮૦ એક એકસાએંશીની કરી છે.
શેઠ, મગનલાલ કંકુની આવી સાજૈનિક પાપારિક દાનવૃત્તિથી વિજાપુરના સજ્જનેાને ધણા જ આનંદ થયા છે, ઉપર કહેલી રૂપીઆ ત્રણ
For Private And Personal Use Only