________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૪) શા મોહનલાલ હિમચંદ તથા શા વાડીલાલ હરિચંદ, શેઠ ભીખાલાઈ લલુભાઈ, શેઠ કાલીદાસ મંછારામ, શેઠ મેહનલાલ જેશીંગ, શેઠ કચરાભાઈ ઘહેલાભાઈ, શેઠ બેચરદાસ પુરૂષેતમ, શેઠ ભીખાભાઈ કાલીદાસ, શેઠ મોહનલાલ જેઠાભાઈ વગેરે મળી સંઘ ભેગા કરી શેઠ જેઠાભાઈ અવચળની જગ્યામાં જ્ઞાનમંદિર બાંધવાનું ઠરાવ કર્યો. શા વાડીલાલ હરિચંદ પાડેચિયા તથા શેઠ મેહનલાલ જે. શગ એ બેને આગેવાન નીમ્યા. બે વર્ષમાં જ્ઞાનમંદિર પૂર્ણ થયું. જ્ઞાનમંદિરની અનેક જૈન શેઠીયાઓએ મુલાકાત લીધી છે. શેઠ મણિભાઈ દલપતભાઈ, શેઠ જગાભાઈ દલપતભાઈ, શેઠ જીવણચંદ ધરમચંદ વગેરે તથા વડોદરા રાજ્યના દિવાન શ્રીયુત મનુભાઈ તથા સુબા નિબાલકર તથા સરસુબા શેવિંદજીભાઈ હાથીભાઈ તથા સુબા રામલાલભાઈ તથા નાયક સુબા ખિલે વગેરે અનેક રાજ્ય સત્તાધિકારીઓએ મુલાકાત લઈને જ્ઞાનમંદિરની ઝાહોજલાલી થવા માટે સદીચ્છા દર્શાવી છે.
જ્ઞાનમંદિરમાં દશ પંદર હજાર ઉપયોગી પુસ્તકે ભેગાં થાય અને તેને સંગ્રહ વિજાપુર વગેરે આજુબાજુના ગામે વગેરેને ઉપયેગી થઈ પડે અને જેનેતો પણ તેને લાભ પામી શકે તે માટે રૂપિયા પચીશપચાશહજારનું ફંડ એકઠું થાય તો તેમાંથી પુસ્તકો વગેરે ખરીદાય અને નેકરે રાખી અને વાંચનને લાભ આપી શકાય અને એગ્ય વ્યવસ્થા માટે કમિટી નીમી કાયદાપૂર્વક સર્વ લોકોને લાભ મળે એવી રીતે જ્ઞાનમંદિર ખુલ્લું મૂકી શકાય. જેનોનાં છપાતાં સર્વ પુસ્તકોની એકેક નકલ જ્ઞાનમંદિરમાં રાખવામાં આવે છે તે ભવિષ્યની પ્રજાને ઘણું ઉપયોગી થઈ પડશે. હાલમાં છપાતાં કેટલાંક પુસ્તક દશબાર-પચીશ વર્ષ પછી મળી શકતાં નથી તે પછીથી તો કયાંથી મળી શકે, માટે જ્ઞાનમંદિરમાં સર્વ ઉપગી પુસ્તકોને સંગ્રહ કરવાને ઉદ્દેશ રાખેલ છે. જેને ચતુર્વિધ જૈન સંઘ લાભ મેળવી શકે અને જેનેતરનાં પુસ્તકોનો પણ વાંચન લાભ મેળવી શકે એજ મુખ્ય ઉદ્દેશ ભવિષ્યને જૈનસંઘ સંક્ષિી પ્રવર્તે એમ શાસનદેવને પ્રાથી એ છીએ.
For Private And Personal Use Only