________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) મુસલમાને પરસ્પર મિત્રભાવથી વર્તે છે અને એકબીજાના હિતને માટે પરસ્પરના શુભમાં પ્રસંગે ભાગ લે છે.
ધનવંત જેને ગરીબોને મદદ કરે છે, દુષ્કાળના વખતમાં ગરીબ મનુષ્યનું તથા પશુઓનું રક્ષણ કરવા પ્રયત્ન કરે છે. બારેટેમાં જે લક્ષમીદાર છે એવા બારેટ ત્રિકમજી વાઘજી વગેરે તથા. બ્રાહ્મણ કોમમાં લલ્લુભાઈ ગિરધર વગેરે ગરીબોને ખાનગીમાં તથા જાહેરમાં મદદ કરે છે અને જ્યાં સુધી હિંદુઓ તથા મુસમાને, બને છે ત્યાં સુલેહ સંપ રાખીને વતે છે. વિજાપુરના લેકે વ્યાવહારિક તથા ધાર્મિક કેળવણીમાં અન્ય શહેરેના કરતાં ઘણું પાછળ છે. મુસલમાનેની અપેક્ષાએ જૈન હિંદુઓ તથા વૈષ્ણવ હિંદુઓ નબળા છે. વિ. સં ૧૯૭૮ માં વિજાપુરમાં મીરખાં-ધાડ પડે છે, તે આવે છે એવી વાત ખરા બપોરે સાંભળતાં જેનેએ તથા વૈષ્ણએ દુકાને બંધ કરી દીધી તથા કેટલાક વાણિયા ઢેડવાડામાં તથા ખેતરોમાં નાસી ગયા, તથા કેટલાક વહેરવાડમાં પેસી ગયા હતા તેથી તે કેમે હવે બીકણુ–નબળાઈ પણને ત્યાગ કરી ક્ષાત્રતેજ ધારણ કર'તાં શિખવું. જે તે ક્ષાત્રતેજકર્મ પ્રાપ્ત નહીં કરો તે અન્ય પ્રબલ લેઓના બળથી ચગદાઈ દુર્બલ દાસ પ્રજા બની જશે. માટે તેણે પોતાના પર આવતાં સર્વ આક્રમણને જીતવાનું બળ પ્રાપ્ત કરવું જોઇએ. બળથી જીતે તે જૈન છે. નિર્મલને જૈન થવાનો અધિકાર નથી. મુસલમાને પિતાને બચાવ સારી રીતે કરી શકે છે. સરખા બળવાળાઓનું સામ્ય થાય છે, માટે હિંદુ કેમે તથા જેન કેમે “બળવાન બનવું જોઈએ” વિજાપુરના વહેારા વર્ગમાં ઘણે સંપ છે, તે સંપ હિંદુ જેનેએ ધારણ કરવો જોઈએ. પરસ્પર એક બીજી કેમપર અન્યાય જૂલ્મ ન કરતાં પરસ્પર સુલેહ જળવાઈ રહે એવી રીતે બન્ને કોમના આગેવાનોએ વર્તવું જોઈએ. સામાન્ય મતભેદના કલેશેને સહન કરવા, પણ તેથી લડી મરવું ન જોઈએ. વિજાપુરમાં પ્રીતિ ઉપદેશકેને વિ. સં. ૧૯૭૯ થી પગપેસાર થવા લાગે છે. બ્રાહ્મણ વગેરેએ ચેતીને ઢેડાઓ વગેરે પ્રીતિ ન થાય તે સામે ઉપદેશ દેવે જોઈએ. હિંસકીર્તિ કરતાં એકેક દયાવંત જૈન, હિંદુ લાખ ઘણે પવિત્ર છે માટે ગરીબ અજ્ઞાનેને પ્રોસ્તિ થતાં પૂવે
For Private And Personal Use Only