Book Title: Vijapur Bruhat Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 305
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) મિસનુ સૈન્ય ભયભીત થઇ નાશી ગયું. આ સ્વારી સુમારે ૧૮૦૦ વરસ ઉપર થઈ હતી. સેસેાખ્રિસ–મિસરદેશના સેસેાગ્નિસ રાજા પણ આ દેશ ઉપર ચઢી આન્યા હતા. તે વખતે ભરતખંડમાં મગધમાં સદેવના વંશજ રાજા અળવાન હતા. સેસેાસિસની સ્વારીની કંઈ પણ નિશાની આ દેશમાં રહી નથી. દરવેશ ગુસ્તાસ્ય-મગધના તક્ષક રાજાઓના સમયમાં દરવેશ ગુસ્તાસ્ય નામે ઇરાનના પાસી રાજાએ પજાખ ઉપર ચઢાઇ કરીને કેટલેક ભાગ જીતી લીધા. તે પુષ્કળ સેાનું લઇ ગયા. એ દરવેશે ગ્રીસ દેશ ઉપર સ્વારી કરી ત્યારે એની સાથે ભરતખંડી સિપાઇઓ હતા, તે ઉપરથી આ દેશ ઉપરની સ્વારીની વાતને ટેકા મળે છે. ખીજા રાજાઓની સ્વારીઆ કરતાં વધારે ખાત્રીલાયક સ્વારી સિક દરની હતી. એ રાજા શ્રીસ દેશમાં રાજ્ય કરતા હતા. એણે ઇરાનનું પારસી રાજ્ય જીતીને ઈ. ૩૨૭ માં પ’જામ ઉપર સ્વારી કરી, ઝેલમ નદી સુધી એની સામે કાઇ થયુ' નહિ. એલમની પૂર્વ દિશામાં દિલ્લી સુધી પારવ નામે ક્ષત્રી રાજા રાજ્ય કરતા હતા તે પેાતાની સેના લઈ સિક ંદર સામેા યુદ્ધ કરવાને ઉભા, પારવ અને તેની સેના બહુ બહાદુરીથી લડી, પણ તેના બે પુત્રા લડાઇમાં પડ્યા ને પોતે કેદ પકડાયા, તેથી સિકદર જય પામ્યા. પૈારવનું પરાક્રમ જોઈસિક દરે તેને માન આપી તેનુ રાજ્ય પાછુ સાંપ્યું. મગધ દેશમાં આ વખતે નદ રાજા રાજ્ય કરતા હતા. તેને અનેારસ પુત્ર ચંદ્રગુપ્ત નાસીને પારવને આશ્રયે આવ્યા હતા. તેણે મગ દેશ જીતી લેવાની સિકંદરને સલાહ આપી, સિક ંદરને પણુ એવી ઈચ્છા થઈ. પર ંતુ તેનુ સૈન્ય પેાતાના મુલકથી ઘણે દૂર આવ્યું હતું. તથા પારવના પરાક્રમથી ડરી ગયુ` હતુ` તેથી તેમણે આગળ જવાની ના પાડી; તેમજ ભરત 'ડમાં જો એકજ હાર થાય તે આખું ગ્રીક સૈન્ય નાશ પામે એમ હતુ. તેથી સિકદર પાછા ફર્યાં. તે સતલજનદી ઓળંગી મુલતાન ગર્ચા. ત્યાં પણ ભરતખંડના આર્ચા સાથે તેને લડવુ પડયું. સિક ંદર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345