________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૯) સૈયદ અતાઉલાની ત્યાં કબ્ર હતી તેની પાસે મરજીદ હતી. માદ
નું ખેતર સુતાને સૈયદને આપ્યું હતું. સર્વના પહેલાં વિજા. પુરના મુસલમાનમાં સૈયદ આવ્યા હતા. પહેલાં વીજાપુરમાં પીંજારાનાં હજાર ઘર હતાં અને વહોરાનાં સાત ઘર હતાં.
બીબી જસમાને રેઝે–તે રેઝાની જગ્યાએ પહેલાં હિન્દુ મંદિર હતું એમ કહેવાય છે, પણ તે વાત સત્ય હોય એમ અમને પુરાવાથી લાગતું નથી. (મુસલમાને તરફથી એ વાત કહે વામાં આવે છે પણ હિન્દુઓ તરફથી તેવું કહેવામાં આવતું નથી) જસમા બીબીને જ્યાં દાટવામાં આવી ત્યાં રાઝે બનાવવામાં આવ્યું. પાટણના સેનાપતિ જફરખાને હિન્દુ મંદિરો તોડીને તેના પત્થરે, મરજીદે બાંધવાના ઉપયોગમાં લીધા અને બીબી જસમાના રાઝામાં કીંમતી પત્થરે દાટવામાં આવ્યા હોય એમ કહેવામાં આવે છે. ત્યાં પહેલાં ધનને પ્રજાને દાટવામાં આવ્યું હતું એમ કહેવાય છે. રેઝની આસપાસ ઇંટેને કેટ છે તે પડી ગયું છે. રોઝાની કબ્ર પાસે જૈન દેરાસરને આરસને એક શંખવટ્ટો છે.
કચ્છતી, યાને સૈયદની મજીદ–વિક્રમ સંવત ૧૫૩૦ લગભગની અગર તે પછીની આ મજીદ હોય એમ લાગે છે. મજીદ સાથે કરબતીને ચારે છે. કબાતીનું જોર પહેલાં વિજાપુરમાં ઘણું હતું. આ મજીદ સૈયદની અગર કસ્બાતી કહેવાય છે. જાનીયા મજીદ પછી આ મજીદ બંધાવી હોય એમ લાગે છે. હાલમાં આ મરજીદ જીર્ણ થઈ ગઈ છે.
કાજીની મદચટામાં વિદ્યાશાળા પાસે દક્ષિણે કાજીની મરજી છે તે પહેલાં જીર્ણ હતી, હાલ સુધારવામાં આવી છે. તેમાં મુસલમાન અને વેરાઓ નિમાજ પઢે છે. તેની પાસે કાછવાડે છે ત્યાં પહેલાં ગામના કાજી રહેતા હતા.
વેરાવાડમાં જુસ્સામજીદ-વેરાવાડમાં જુમ્મા મને સજીદ છે અને ત્યાં શુક્રવારે ગામના તથા આજુબાજુના મુસલમાને નિમાજ પઢવા આવે છે. મજીદ સ્વચ્છ અને વિશાળ છે. ચટાની વચ્ચોવચ્ચ આ મરજી છે. તે મોટામાં મોટી મજીદ છે.
For Private And Personal Use Only