________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૯) ગણાતા હતા. વિ. સં. ૧૯૨૦ પછી તે ઉપાશ્રયના યતિનો અભાવ થવા લાગ્યા. હાલમાં વડી પિશાળના શ્રી પૂજ્ય તથા યતિયા દેખ વામાં આવતા નથી. કોટડિયા, વખારિયા તથા વેરાવાસણના દેશાઈઓ તથા શેઠ મગનલાલ કંકુચંદ વગેરે દશાશ્રીમાલીએ વડી પિશાળના શ્રાવકો ગણાય છે. લહુડી પિશાળમાં દેશી એશવાળો છે, તથા બે ત્રણ ઘર વીશા શ્રીમાલીનાં છે. રૂપસુંદરજી કવિ હતા તથા પ્રસિદ્ધ વૈદ્ય હતા. વડી પિશાળને ઉપાશ્રય જીર્ણ થવાથી તેના વહીવટ કર્તા દેશી નથુભાઈ મંછારામે સં. ૧૯૬૨ માં સુધરાવ્યા હતે. ઉપાશ્રય બીજે લગલગ કેટમાં વાળી દીધું છે, હાલ તે ઉપ
ગમાં આવતું નથી. ઉપાશ્રયમાં થઈને દેરાસરમાં જવાય છે. ઉપાશ્રય અને દેરાસર વચ્ચે ચેક છે, પાસે બ્રહ્મભટ્ટોનાં ઘરે આવ્યાં છે. બસે મનુષ્ય માઈ શકે તેટલે ઉપાશ્રય માટે છે.
(१७) शेठ श्री मगनलाल कंकुचंदनी वाडी तथा ifી પૂર્ણિમા પદસ્થાન તથા ઘશિતા-વિજાપુરથી આથમણી દિશાએ આંબલીઓ પાસે કેટલી જતાં પહેલાજ આંબલીવાળા ખેતરમાં શેઠ મગનલાલ કંકુચંદ તરફથી પટ્ટ બાંધવાનું ઉત્તમ ગૃહસ્થાન બંધાવવામાં આવ્યું છે. વિ. સં. ૧૯૭૬ સુધી આંબલીયામાં આંબલી નીચે પટ્ટ બાંધવામાં આવતા હતા. વિ. સં. ૧૦૦ સુધી પહેલાં માળીવાડાના શ્રાવકો ગવાડાના માળે રામબાગ પાસે પટ બાંધતા હતા, અને દેશીવાડાના શ્રાવકો ખલુસા કટડીના માર્ગ પર આંબલીયામાં પટ્ટ બાંધતા હતા પશ્ચાત વિ. સં. ૧૯૫૦ થી દેશીવાડા અને માલીવાડાના બે પટ્ટ આંબલીયામાં બાંધવામાં આવ્યા. વિ. સં. ૧૯૭૭ માં શેઠ જેશીંગભાઈ રવચંદ તથા શેઠ ઉમેદભાઈ કંકુચંદે તથા શેઠાણી મંગુબેને અમને વિનંતિ કરી શેઠ મગનલાલ કંકુચંદની હવેલીમાં કાર્તિકી ચેમાસું બદલાવ્યું તે વખતે અમોએ અમદાવાદના જેનેના પટ્ટની પેઠે સારી જગ્યામાં પટ્ટ બાંધવાને ઉપદેશ આપે. તેથી શેઠ જેસંગભાઇની સલાહથી શેઠાણું મંગુબાઈએ પટ્ટ બાંધવા માટે જગ્યા લેવા નિશ્ચય કર્યો અને આંબલી પાસેનું ખેતર એક મુસલમાન પાસેથી રૂા.૧૮૦૦) અઢારસે આપી પિતાના તાબામાં લીધું. શેઠ જેશંગભાઈ ખેતર લીધા પછી મરણ પામ્યા, તેથી
Wome Thea
For Private And Personal Use Only