________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૫૦માં દેશી શેઠ હઠીશિંગ નાનાભાઈએ ચિંતામણિપાર્શ્વનાથની પ્રતિમાને ગાદીએ બેસાડી. તે પછી કેટલાક વર્ષ પશ્ચાત્ શેઠ હાથીભાઈ રામચંદે દેરાસરને વહીવટ કર્યો. બાદ ઉમેદભાઈએ, પશ્ચાત્ મુલચંદ ઉમેદ શેઠે પશ્ચાત દેશી નથુભાઈ મંછારામે વહીવટ કર્યો. હાલ ચિંતામણની પેઢીના ત્રસ્ટીઓ દેરાસરને વહીવટ કરે છે.
હાલ સુધી દેરાસર બંધાવતાં સુધરાવતાં લગભગ લાખ રૂપીયા ખર્ચાયા છે. વિજાપુરનાં સર્વ જૈન મંદિરોમાં સર્વથી મોટું જેનમંદિર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું છે. મંડપ વિશાલ છે. કુંભીઓ મોટી છે. મંડપની બહારને ચેક મેટે છે, ભાટવાડાના નાકે તપોધનના માઢ તરફ જતાં લડી પોશાળ પાસે ચિંતામણિપાશ્વનાથનું મંદિર છે. ચિંતામણિપાનાથના મંદિર પાસે પૂજાથે સ્નાન કરવા માટે એક ઓરડીમાં ક કરવામાં આવ્યા છે, તથા ત્યાં નેકર ઉષ્ણજલ કરે છે અને પૂજા કરવામાટે આવેલા જેને ત્યાં સ્નાન કરી પવિત્ર થઈ પ્રભુની પૂજા કરવા માટે જાય છે. દેશી નથુભાઈ મંછારામે ઓરડી અને કુવા વગેરેની (પૂજા કરવા માટે) શ્રાવકને સગવડ કરી આપી છે. દેશી નથુભાઈની ઘણું વર્ષ સુધી યાદી રહેશે. દેરાસરમાં પાષાણની પ્રતિમાઓ પર લેખે છે પણ તે બરાબર વાંચવાની સગવડના અભાવે વંચાઈ શકાતા નથી. કેટલાક ઘસાઈ ગયા છે.
એક પાષાણની પ્રતિમા પર વિ. સં. ૧૭૦ – ૨૦ વ. ૨ મુરવિદ્યાપુર ઘેન શ્રી પુનાથ........વગેરે શબ્દો છે,
એક પ્રતિમા પર—વિ. સં. ૧૭૦૬ ૩. છ દ્િ ૩ - विद्यापुरीयसंघेन श्री अरनाथविवं प्रतिष्ठापितं तपागच्छे श्रीविजयानन्दसूरिभिः ॥ એક પાષાણ પ્રતિમા પર વિ. સં. આ દેરાસરમાં વિ. સ. ૧૯૭૪ ૧૫ર૭ ને લેખ છે.
( માં સૂરિમંત્રને ધાતુપટ્ટ એક, એક ચોવીશીના પટ્ટપર વિ. સં. ( શ્રી બુદ્ધિસાગરસૂરિ પ્રતિષ્ઠિત ૧૩૨૪ નો લેખ છે.
For Private And Personal Use Only