________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
()
સત્તસે ૭ની સાલમાં તે દેરાસરમાં મૂલ નાયકની પ્રતિષ્ઠા થએલી હાય એમ જણાય છે. વિ. સં. ૧૯૫૧ માં શા નથુભાઈ કુબેરે પુન: મૂલનાયકની પ્રતિષ્ઠા કરાવી હતી. પૂર્વે પદ્માવતીના દેરાસરમાં લાંચરૂ હતું. દેશી નથુભાઈ માચંદે ૧૯૪૫ ની સાલમાં પૂરી નંખાયુ. પૂર્વે દેરાસરનું મારણૢ ઉગમણી દિશાએ પણ હતું. એમ વૃદ્ધો કહે છે. દેરાસરમાં રંગમ ડપનાં ગાખલામાં દેવીઓની મૂર્તિઓ છે. દેરાસરમાં પ્રવેશતાં જમણી બાજુના પહેલા ગાખલામાં એક દેવીની મૂર્તિ છે તેના પર પૈસે ખખડાવતાં ધાતુના જેવા રણુકાર થાય છે (એવી એક દેવીની મુર્તિ વશહ સ્વરૂપના મંદિરમાં પણ છે. અને એક ખડાયત ગામના જૂના ટેકરાપર શ્રીઅજિતનાથની કાઉસગ્ગીયાની મૂર્તિની પાસે દેવી છે ત્યાં પશુ તેવે રણુકાર થાય છે.
દેરાસરમાં મૂલનાયક શ્રીઆદીશ્વર ભગવાનની પ્રતિમા છે તેના પર નીચે પ્રમાણે લેખ છે.
वि. सं. १७०६ वर्षे ज्येष्ठवदितृतीयायां गुरुवासरे विद्यापुरीय संघेन श्री आदिनाथबिंबं कारापितम् - प्रतिष्ठितं तपागच्छे विजयानन्दसूरिभिः श्री विजयराजसूरिराज्ये.
वि. सं. १७०६ ज्येष्ठ वदि ३ गुरुवारे विद्यापुरीय संघेन श्री सुविधिनाथर्विवं कारापितम् प्रतिष्ठित तपागच्छे श्रीविजयाનસૂરિમિઃ એવા સુવિધિનાથની પ્રતિમાના લેખ છે.
શ્રી અનંતનાથની પાષાણુની પ્રતિમાપર નીચે પ્રમાણે લેખ છે. वि. सं. १७०६ ज्ये. व. ३ गुरुवारे विद्यापुरीय संघेन श्री अनंतarris कारापितम् प्र. च. तपागच्छे श्रीविजयानन्द सूरिभिः
વિ. સં. ૨૦૦૬ લ્યે. ૧. ૨ યુ. વિધપુરીયસંઘેન શ્રી अजितनाथ बिंबं कारापितम् प्र. च तपागच्छे. श्रीविजयानन्दसूरिभिः श्रीविजयराजसूरि राज्ये,
For Private And Personal Use Only