________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દથી ચાલતી ઇંગ્લીશ શાળા તથા એક ધર્મશાળા છે. એક કન્યાશાળા છે. ખ્રીસ્તીનું મીશન સ્ટેશન પર છે. એક સાર્વજનિકલાયબ્રેરી છે, અને એક સ્થાનકવાસી જેની લાયબ્રેરી છે, તથા મુસલમાનોની એક લાયબ્રેરી છે. પ્રાંતિજની ઉગમણી દિશાએ એક ભાંખરિયા તલાવ છે. પ્રાંતિજની આથમણી દિશાએ પહેલાં હાથમતી નદી હતી, હાલ ત્યાં બેંક છે, અને અહમદનગર પાસેથી તેમાં હાથમતીની કેનાલ વાળી છે, તેનું પાણી અમદાવાદના ચંડોળા તળાવમાં જાય છે. પ્રાંતિજ પાસે મામરોલ ગામ જૂનું છે તે અસલ પ્રાચીન ગામ હોવું જોઈએ. એમ મનાય છે. પ્રાંતિજ પર આક્રમણ કરનારા મુસલમાનેએ પહેલ વહેલે માંમરેલમાં આવીને વાસ કર્યો હતે. પ્રાંતિજ પર વહીવટ કરનારા મુસલમાન હાકેમો પૂર્વે ત્યાં રહેતા હતા. પ્રાંતિજની બેકમાં કમલે પાકે છે, અને અહીંથી પરદેશખાતે જાય છે. હાલમાં પ્રાંતિજમાં મામલતદાર ન્યાયાધીશ વગેરેની કચેરીઓ છે અને મ્યુનિસીપાલટી છે. પ્રાંતિજ માં હાલ વ્યાપાર મંદ છે. સાબુનું કારખાનું છે, એરડીયું પીલવાનું પ્રેસ છે. પ્રાંતિજના બ્રાહ્મણેમાં અહીં સારા મેટા પંડિતો નથી. અહીં મોટા વિદ્વાન મોલવીઓ પણ નથી. સર્વ લોકે પોતપોતાને ધર્મ પાળે છે.
પ્રાંતિજ શ્રી ધર્મનાથના દેરાસરના લેખે.
श्री आदिनाथभगवान्नी पाषाणनी प्रतिमानो लेख. वि. सं. १८८८ वर्षे माघ सुदि पंचमी चन्द्रे श्री प्रांतिजनगर वास्तव्य श्रीमाली झातीय लघु शाखायां शा. लालचंद गलालचंद पितामह जीवराज भार्या-सांकळीबाइ (दोरुसाल ! ) जवानदास लालचंद तेन श्री आदिनाथवि कारापितं, प्रतिष्ठितं भट्टारक विजयदेवेन्दसूरिभिः श्री तपागच्छे प्रतिष्ठापितम् लघुगच्छीय.
पाषाणनी प्रतिमा वि. सं. १८७३ माघ सुदि ७ शुक्र श्री मुनि सुव्रत વિનવિવું.............ઘસાઈ ગયે છે.
For Private And Personal Use Only