________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬) પવન સાથે સખ્ત વાવાઝોડું એક કલાક સુધી રહ્યું હતું, તેથી કેટલાંક ઝાડ પડી ગયાં હતાં. સને ૧લ્ટમાં એપ્રીલની ૧૬ મી તારીખે સાંજના પાંચ વાગતાં વિજાપુર, પાટણ અને સિદ્ધપુરમાં પવનના તોફાન સાથે એકદમ આંધી ચડી આવી હતી અને આકાશ ધુળથી છવાઈ ગયું હતું. એક કલાક સુધી ધુળ, કાંકરા ને રેતી ઉડવાનું તોફાન થયું હતુવિજાપુરમાં વિ. સં. ૧૯૨૫માં રેલ આવી હતી. તથા ૧૩૨ બત્રીસમાં રેલ આવી હતી. વિ. ૧૮૬૮માં માટે દુષ્કાળ પર્યો હતે. સને ૧૯૦ માં તીડ આવ્યાં હતાં. વિજાપુર તાલુકાની કુલ વતી સને ૧૯૧૧ માં ૧૧૦૯૧૩ ની હતી, જ્યારે વિજાપુર ગામની વસ્તી ૬૪૦૮ની હતી. તેમાં ૩૧૯ પુરૂષ અને ૩૨૧૨ સ્ત્રીઓ, તે પછી થોડો વધારે થવા પામ્યા છે. એટલે સને ૧૯૨૧ માં તાલુ કાની કુલ વસ્તી ૧૧૭૪૮૨ ની નેંધાઈ છે જ્યારે વિ૦ ગામની ૭૩૧૯ ની છે.વિ) તાલુકાની જૈન વસ્તી ૪૪૦૨ ની છે ને વિજાપુર ગામની જૈન વસ્તી ૮૩૬ની છે, (પુર ૩૮૧ અને સ્ત્રી ૪૫૫) આ તાલુકાની ઉપજ કુલ રૂ. ૪૪૭૦૦૦ની છે. વિ૦ તાનાં એકંદર ગામ ૮૭ છે, તે પૈકી ૨ સરકારી અને ૫ પરભાર્યા વહીવટનાં છે. ( પેટા પરાં સાથે, ૧૧૦ થાય છે. ).
વિજાપુરના જેનેવિજાપુરમાં વીશાશ્રીમાળી જૈનેનાં એંશી વર્ષ પૂર્વે અઢીસું ઘર હતાં, હાલ ઓછાં થયાં છે. આ બાજુના સત્તાવીશ ગામના જૈનવીશાશ્રીમાળીઓનો વિ. સં. ૧૯૦૭ લગભગમાં ગોળ બંધાયું હતું, તેમાં વિજાપુરના શેઠ ઓધવજી ગણેશના ઘેર શેઠાઈ છે. તેમની તરફથી હાલ શેઠ કચરાભાઈ ઘેલાભાઈ, શેઠાઈ કરે છે તથા બીજા શેઠ મનઃસુખભાઈ લલ્લુભાઈ સ્વરૂપચંદ છે. ઓશવાળ જેનેમાં પણ વર્ષ પહેલાં ગેળ નહે. પચાસ વર્ષ ઉપર ગેળ થયો છે. ઓશવાળી નાતમાં પાંચ શેઠ છે. દશાશ્રીમાળી નાતની શેઠાઈ અહીંના દશા શ્રીમાળી એને ત્યાં નથી. તેમજ દશાપોરવાડ જેને વગેરેમાં પણ અહીંની શેઠાઈ નથી. વિજાપુરમાં જૈન મહાજનની મહત્તા છે. વિજાપુરમાં ગાયકવાડ સરકાર વગેરે આવે છે તો પહેલાં મહાજનને થાળ તથા પાનસેપારી લે છે. પશ્ચાત આજુબાજુના ગામના
For Private And Personal Use Only