________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
તે લેખના ઉતારા પ્રસ્તાવનામાં કરવામાં આવ્યા છે, શેઠ કીશાર પ્રતાપે વિજાપુરના ચિંતામણીના દેરાસરમાં શાંતિનાથની પ્રતિમા પધરાવી, તથા એ નવકારશી કરી. સ. ૧૮૬૨ માં વૈશાખ શુદ્ધિ ત્રીજના રોજ શેડ કીશારના વસ્તાર વિન્તપુરમાં આવી વસ્યા. સં. ૧૮૮૮ ના ફાલ્ગુણ શુદિ બીજના રાજ કરમચંદભાઇએ દીક્ષા લીધી, તેમનુ નામ કીતિવિમલ પડયું. તે વખતે એ નવકારશી થઇ તેમાં એકેક નવકારશીમાં ખેતાલીશ મણુ ઘીના શીરા વષૅ. એ માસનુ તપ કરીને કીતિવિમલજી સ્વગ માં ગયા. શેઠ કરમચંદ કીશારના પુત્ર શેઠ મહેચર થયા અને તેના પુત્ર કેદ થયા. શ્રીમાલીવાડામાં કીશાર શેઠને વસ્તાર સ. ૧૮૬૨ થી આવ્યા, તેને હાલ સો વર્ષ અને ઉપર આર વર્ષ થયાં છે.
શેઠ મગનલાલના જન્મ.
વિજાપુરમાં શ્રીમાલીવાડામાં શેઠ ચંદ્ર અહેચરનુ ધર છે. કુદ શેઠની પત્નીનુ ખુશાલબાઇ નામ હતું. તેની કુખથી રવચંદ, પહેલાભાઇ મગનલાલભાઈ, ભાદરભાઇ અને ઉમેદભાઇ એ પાંચ પુત્રોના જન્મ થયો. કચંદ અને ખુશાલભાઇની જૈનધ`પર પૂર્ણ શ્રદ્ધા હતી. તે બન્ને ષ્ટિદેવ ગુરૂ અને ધર્મનું આરાધન કરવામાં સદા તત્પર રહેતાં હતાં, સાધુઓનુ વ્યાખ્યાન શ્રવણુ કરવા માટે કચદભાઇ દરરાજ જતા હતા. જૈનધર્મની તે બંનેમાં હાડાહાડ શ્રદ્ધા હતી. કુદેવ કુગુરૂ અને કુધર્મની માન્યતાથી સદા દૂર રહેતાં હતાં. શુભકથી સુખ અને અશુભ કર્માંથી દુ:ખ થાય છે એવી શ્રીવીરપ્રભુની વાણીની શ્રદ્ધાથી તેઓ રંગાયા હતાં. તેમણે જગતના અનેક અનુભવ લીધા હતા. દુઃખ અને સુખના દિવસેાની દશામાંથી તે પસાર થયાં હતાં. સ વાના ધ્યા પાળવામાં તે અને સદા તત્પર રહેતાં હતાં શ્રી જિતેન્દ્રપ્રભુની ભકિત કરવામાં તેઓ ઘણા સમય વ્યતીત કરતાં હતાં. સ. ૧૯૧૮ ની સાલમાં શેઠ મગનલાલને જન્મ થયા. પુત્રનાં લક્ષણ્ પારણામાં ' એ કહેવતના અનુસારે મગનલાલના ગુીને આભાસ થવા લાગ્યા. માતાના વાત્સલ્ય પ્રેમામૃતના પાનથી મગનલાલ દરાજ વધવા લાગ્યા. બાલ્યાવસ્થામાં માતા અને પિતાના પુત્રપર જે પ્રેમ હાય છે તેનુ વર્ણન થઈ શકતું નથી. માતા સ્વર સમાન છે અને પિતા વ્યંજન સમાન છે. પિતા આકાશ સમાન છે તે માતા પૃથ્વી સમાન છે. માતાની પૂર્ણ પ્રેમદષ્ટિથી અને પિતાના સ્નેહથી બાલ્યાવસ્થાથી સુખમય જીંદગીને ખ્યાલ ખરેખર ગમે તેવી અવસ્થામાં ક્રાઇને આવ્યા વિના રહેતા નથી. કલ્પવૃક્ષની શીતળછાયા
"
For Private And Personal Use Only