Book Title: Updhan Tap Alochana Book
Author(s): Tirthbhadravijay
Publisher: Palaiben Gelabhai Gala

View full book text
Previous | Next

Page 8
________________ AA A A A A A A A A A A A A A A A A A A A A A A A A A A A રોજની વીસ નવકારવાળી બાંધી ગણવીઃ પાંત્રીસા, અઠ્ઠાવીસાવાળાએ લોગસ્સની ત્રણ બાંધી નવકારવાળી ગણવી. પછી રાઈઅપ્રતિક્રમણ કરે - પ્રતિક્રમણમાં કલ્યાણકંદની ચાર થયો કહ્યા પછી નમુત્યુર્ણ કહી પોસહ લેવાની વિધિએ પોસહલેવો. પોસહ લેવાની વિધિઃ પ્રથમ ખમાસમણ દઈ ઈરિયાવહિય, તસ્સ ઉત્તરી, અન્નત્ય કહી એક લોગસ્સનો કાઉસગ્ગ ચદેસુ નિમ્મલયરા સુધી કરવો, પારી પ્રગટ લોગસ્સ સંપૂર્ણ કહેવો. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું પોસહ મુહપત્તિ પડિલેહું (ગુ. પડિલેહો) ઈચ્છું કહી મુહપત્તિ પડિલેહવી. પછીખમાસમણ દઈ ઈચ્છા. સંદિ. ભગ.પોસહસંદિસાહું | (ગુ.સંદિસાવેહ) ઈચ્છે. કહીખમાસમણ દઈ, ઈચ્છા. સંદિ. ભગ. પોસહહાઉં | (ગુરૂકહે-ઠાએહ) ઈચ્છે, કહી બે હાથ જોડી એક નવકાર ગણી ઈચ્છકારી ભગવત્ પસાય કરી પોસહ દંડક ઉચ્ચરાવશોજી, પછી ગુરૂ મહારાજ હોય તો ગુરૂ મહારાજ, ન હોય તો વડિલ નીચે મુજબ કરેમિ ભંતે ઉચ્ચરાવે. પોસહ લેવાનું પચ્ચખાણ - કરેમિ ભંતે પોસહં આહાર પોસઈ દેસઓ સવઓ, શરીર સક્કાર પોસહં સવ્વઓ બંભચેર પોસહં સવ્વઓ, અવ્વાવાર પોસહં સવ્વઓ ચઉવ્યિાં પોસહં ઠામિ જાવ દિવસ અહોરાં પજ્વાસામિ, દુવિહં તિવિહેણું મહેણું વાયાએ કાએણે ન કરેમિ ન કારવેમિ, તસ્મ ભંતે પડિક્કમામિ, નિંદામિ ગરિયામિ, અપ્રાણં વોસીરામિ. પછીખમાસમણ દઈ ઈચ્છા. સંદિ. ભગ.સામાયિકમુહપત્તિ પડિલેહું (ગુ. કહે-પડિલેહો) A A A A A A A A A A A A A A A A A A A A A A A A = = = = = = = = = K L Rs ધ ધ ધ ધ ધ H = + ક ોડ A

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80