Book Title: Updhan Tap Alochana Book
Author(s): Tirthbhadravijay
Publisher: Palaiben Gelabhai Gala

View full book text
Previous | Next

Page 49
________________ | A A A A મેં પરભવે કે આ ભવે પણ, હિત કાંઈ કર્યું નહિ. તેથી કરી સંસારમાં સુખ, અલ્પ પણ પામ્યો નહિ; જન્મો અમારા જિનજી ! ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં, અજ્ઞાનથી હારી ગયા. (૬) A A A A A A અમૃત ઝરે તુજ મુખરૂપી, ચન્દ્રથી તો પણ પ્રભુ ! ભીંજાય નહિ મુજ મન અરેરે ! શું કરું ? હું તો વિભુ ! પત્થર થકી પણ કઠણ મારું, મન પરે ક્યાંથી દ્રવે ? મરકટ સમા આ મનથકી, હું તો પ્રભુ ! હાર્યો હવે. (૭) A A A A A A A ભમતા મહા ભવસાગરે, પામો પસાથે આપના, જે જ્ઞાન દર્શન ચરણરૂપી, રત્નત્રય દુષ્કર ઘણાં; તે પણ ગયા પરમાદના, વશથી પ્રભુ ! કહું છું, ખરું કોની કને કિરતાર ! આ, પોકાર હું જઈને કરું ? (૮) A A A A A ઠગવા વિભુ ! આ વિશ્વને, વૈરાગ્યના રંગો ઘર્યા, ને ધર્મના ઉપદે શ રંજન, લોકને કરવા કર્યા; વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું ? સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહું. (૯) A A A A A A A મેં મુખને મે શું કર્યું દોષો પરાયા ગાઈને, ને નેત્રને નિદિત કર્યા, પરનારીમાં લપટાઈને; વળી ચિત્તને દોષિત કર્યું. ચિંતી નઠારું પરતણું; હે નાથ ! મારું શું થશે ? ચાલાક થઈ ચૂક્યો ઘણું. (૧૦) " , કરે કાળજાની કતલ પીડા, કામની બિહામણી, એ વિષયમાં બની અંધ હું, વિડંબના પામ્યો ઘણી; તે પણ પ્રકાશ્ય આજ લાવી. લાજ આપતણી કને, જાણો સહુ તેથી કહું, કર માફ મારા વાંકને (૧૧) , , , , ,

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80