________________
A
ક તH di di
G
H
G
H
Is
a
h eh
a di ri
h
i
h
is
H
i
h
i ji dk ni
B
B કાકી
કે
ક ક
ક
થી 45 x
4
થી
5
E A
A
A
A
૦ મુહપત્તિના પચાસ બોલ છે • સૂત્રઅર્થ-તત્વ કરી રહ્યું-(મુહપત્તિની બાજુ જોતાં)
સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરૂં (ડાબા હાથ તરફનો ભાગખંખેરતા) કામરાગો સ્નેહરાગ, દ્રષ્ટિરાગ પરિહરૂં- (જમણા હાથ તરફનો ભાગ) સુદેવ, સુગુરુ, સુધર્મ આદરૂ (ડાબા હાથની હથેળીથી કાંડા સુધી જતાં સ્પર્શ કર્યા વિના) કુગુરુકુધર્મ પરિહરૂ-(ડાબા હાથને યતનાપૂર્વક સ્પર્શતાં ઘસી કાઢતાં) જ્ઞાન દર્શન, ચારિત્ર આદરું (ડાબા હાથની હથેળીની કાંડા સુધી
જતાં સ્પર્શ કર્યા વિના) • જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્રવિરાધના પરિહરૂ-(ડાબા હાથને
યતનાપૂર્વક સ્પર્શતા-ઘસી કાઢતાં) મનમુદ્ધિવચનગુપ્તિ કાયગુપ્તિ આદરું(ડાબા હાથની હથેળીથી કપડાં સુધી જતાં સ્પર્શ કર્યા વિના) મનદંડ, વચનદંડ, કાયદંડ પરિહરૂ (ડાબા હાથને યતનાપૂર્વક સ્પર્શતા ઘસી કાઢતાં) હાસ્ય, રતિ-અરતિ પરિહરૂ (ડાબા હાથના ત્રણ ભાગ પડિલેહતાં) ભય શોક, દુર્ગચ્છા પરિહરૂ-(જમણાં હાથના ત્રણ ભાગના પડિલેહતાં) કૃષ્ણ વેશ્યા, નીલલેશ્ય, કાપોત લેશ્યાપરિહરૂ* (મસ્તકના ત્રણ ભાગ પડિલેહતાં) રસ ગારવ, ઋદ્ધિગારવ, શાતા ગારવ પરિહરૂ (મુખના ત્રણ ભાગ પડિલેહતા) માયાશલ્ય, નીયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરૂં (હૃદયના ત્રણ ભાગ પડિલેહતાં) ક્રોધ માન પરિહરૂ-(ડાબે ખભેથી પડિલેહતાં.) * માયા, લોભ પરિહરૂ-(જમણે ખભેથી પડિલેહતાં.) પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની જયણા કરૂ-(જમણા પગના ત્રણ ભાગ પડિલેહતાં) વાઉકાય, વનસ્પતિકાય ત્રસકાયની રક્ષા કરૂ (ડાબા પગના ત્રણ ભાગ પડિલેહતાં) સ્ત્રીઓને ૪૦બોલબોલવાના હોય છે. તેમણે મર્યાદાને માટે કપડાં પહેરવા પડે છે. તેથી તેમનાથી ત્રણ મસ્તકની, ત્રણ હૃદયની, ખભાની અને બે પડખાની પ્રતિલેખના ન થઈ શકે.
A A A FEW
E