Book Title: Updhan Tap Alochana Book
Author(s): Tirthbhadravijay
Publisher: Palaiben Gelabhai Gala

View full book text
Previous | Next

Page 59
________________ કઈ ક ક ક ક જે બીજ ભૂત ગણાય છે, ત્રણપદ ચતુદર્શ પૂર્વના, ઉપૂનેઈ વા વિગમેઈ વા, ધુવેઈ વા મહાતત્વના, એ દાન સુશ્રુતજ્ઞાનનું, દેનાર ત્રણ જગનાથ છે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું....૩૫ ક ક ક ક મ એ ચૌદપૂર્વોના રચે છે, સૂત્રસુંદર સાર્થ જે, તે શિષ્યગણને સ્થાપતા, ગણધર પદે જગનાથ છે, ખોલે ખજાનો ગૂઢ માનવ, જાતના હિત કારણે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું...૩૬ મ થ થ » A A A A તીર્થ સ્થાપના જે ધર્મતીર્થકર ચતુર્વિઘ, સંઘ સંસ્થાપન કરે, મહાતીર્થ સમ એ સંઘને, સુરઅસુર સહુ વંદન કરે, ને સર્વજીવો ભૂત પ્રાણી, સત્ત્વસુ કરુણા ઘરે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું....૩૭ A A A A A A A A જેને નમે છે ઈન્દ્ર વાસુદેવ ને બલભદ્ર સહુ. જેના ચરણને ચક્રવર્તી, પૂજતાં ભાવે બહુ, જેણે અનુત્તર વિમાનવાસી, દેવના સંશય હણ્યા એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું ૩૮ A A A A A A A A જે છે પ્રકાશક સૌ પદાર્થો, જડ તથા ચૈતન્યના, વરશુકલ લેશ્યા તેરમે, ગુણસ્થાનકે પરમાત્મા, જે અંત આયુષ્ય કર્મનો, કરતા પરમ ઉપકારથી, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું..૩૯ A A A A A ક A B ધણ ધE A A A A A A A A A A A AA AAAA A A A A A A A A A A A શ્રી શ્રી શ્રી શ્રી

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80