Book Title: Updhan Tap Alochana Book
Author(s): Tirthbhadravijay
Publisher: Palaiben Gelabhai Gala
View full book text
________________
%E A B »
% 5 પ્રાગૈ શ્રાશક શ્રા પ્રાણ પ્રણે પ્રાણ પ્રણે પ્રાણ પ્રાકૃ શ્રા 5 નું પ્રાણ પ્રાર્ટે પ્રાણ પ્રાપ્ત કણ
કે ન
જh as i k h i j k નH
=
ક
ર
સ
ષ
ગ
=
=
=
= =
=
સંસારરૂપ મહાટવીના સાર્થવાહ પ્રભુ તમે, મુક્તિપુરી જાવા તણી ઈચ્છા અતિશય છે મને; આશ્રય કર્યો તેથી પ્રભો! તુજ તોય આંતર તસ્કરો, મુજ રત્નત્રય લૂંટે વિભો! રક્ષા કરો રક્ષા કરો.
= =
=
=
=
= =
=
બહુ કાળ આ સંસારસાગરમાં પ્રભુ હું સંચર્યો, થઈ પુણ્યરાશિ એકઠી ત્યારે જિનેશ્વર તું મળ્યો; પણ પાપકર્મ ભરેલ મેં સેવા સરસ નવ આદરી, શુભ યોગને પામ્યા છતાં મેં મૂર્ખતા બહુયે કરી.
=
=
=
=
=
=
=
આ કર્મરૂપ કુલાલ મિથ્યાજ્ઞાનરૂપી દંડથી; ભવચક્ર નિત્ય ભમાવતો દિલમાં દયા ધરતો નથી; કરી પાત્ર મુજને પુંજ દુઃખનો દાબી દાબીને ભરે; વિણ આપ આ સંસાર કુણ રક્ષા કહો એથી કરે?
=
..૮
= = =
=
=
= = =
ક્યારે પ્રભો સંસારકારણ સર્વ મમતા છોડીને; આજ્ઞા પ્રમાણે આપની મન તત્ત્વજ્ઞાને જોડીને; રમીશ આત્મ વિષે વિભો નિરપેક્ષવૃત્તિ થઈ સદા, તજીશ ઈચ્છા મુક્તિની પણ સંત થઈને હું કદા?
=
= =
૯
=
=
=
=
=
તુજ પૂર્ણ શશિની કાંતિ સરખા કાંતગુણ દેઢ દોરથી, અતિચપલ મુજ મન વાંદરાને બાંધીને બહુ જોરથી; આજ્ઞારૂપી અમૃત રસોના પાનમાં પ્રીતિ કરી, પામીશ પરબ્રહ્મ રતિ ક્યારે વિભાવો વીસરી?
=
=
=
=
=
= =
B
હું હિનથી પણ હીન, પણ તુમ ચરણ સેવાને બળે, આવ્યો અહીં ઊંચી હદે જે પૂર્ણ પુણ્ય થકી મળે; તો પણ હઠીલી પાપી કામાદિક તણી ટોળી મને, અકાર્યમાં પ્રેરે પરાણે પીડતી નિર્દયપણે.
A
...૧૧
BE

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80