________________
-
છે
:
ક
-
1:55 એ
-
-
-
ga kua Yai Faith si ka ในไนไa atau Yu Hakusa YuYF
E
5' '' SEE i j k l's us uti Tims BT 6 s B's da ut Nu '.
A A A
-'s
'
A
*
h
ચઉવિહાર દિવસચરિમ, પચ્ચકખાઈ (પચ્ચકખામિ), ચઉવિલંપિઆહાર, અસર્ણપાણે, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિવત્તિયાગારેણં, વોસિરઈ (વોસિરામિ).
તિવિહાર દિવસચરિમ, પચ્ચકખાઈ (પચ્ચકખામિ), તિવિલંપિઆહારં, અસણં, ખાઈમ, સાઈમ, અનત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઈ (વોસિરામિ).
મને આવતો ભવ એવો આપજે પ્રભુજી માંગુ તારી પાસે, મારી પૂરી કરજો આશ,
તે માંગી માંગીને માંગુ છું દાદા એટલું, મને આવતો ભવ એવો આપજે... મને આવતો (૧) જન્મ મહાવિદેહમાં હોય, વળી તીર્થકર કુળ હોય, પારણામાં નવકાર સંભળાય રે..... મને આવતો (૨)
વર્ષ આઠ મુજ હોય, પ્રભુ સમોસર્યા હોય, ઉમંગે દેશનામાં જવાય રે.... મને આવતો (૩) . સાંભળીને વૈરાગ્ય થાય, વળી અનુજ્ઞા મળી જાય, કોઈ આવે નહિ અંતરાય રે... મને આવતો (૪) પ્રભુજી હાથે દીક્ષા થાય, હજારો સાથે લેવાય, વળી ચૌદ પૂરવ જણાય રે.... મને આવતો (૫)
જિન કલ્પીપણું હોય, ઉગ્ર અભિગ્રહ હોય, માસ માસક્ષમણ કરાય રે... મને આવતો (૬)
ક્ષપક શ્રેણિ ચઢાય, ઘાતી કર્મો ખપાય, વળી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય રે.... મને આવતો (૭)
માનવ જન્મ મળી જાય, કરણી એવી કરાય, વળી મુક્તિપુરીમાં જવાય રે... મને આવતો (૮)
**
*
*
A 1 A A A
A % us is a A A A
ધ
i Yuna ha ha เป็น ps ในไg Yufugu Hua H
પE A is us is 5%
= 1
k 1 *A ET AFF AN AFH A FER BE A A A " , " AE AFF "A E AE AE AE ધ
j
h s in a