Book Title: Updhan Tap Alochana Book
Author(s): Tirthbhadravijay
Publisher: Palaiben Gelabhai Gala

View full book text
Previous | Next

Page 65
________________ A A A A A A A A A A A A અધર્મનાં કાર્યો બધાં દૂર કરીને ચિત્તને, જોડું સમાધિમાં જિનેશ્વર શાન્ત થે હું જે સમે; ત્યાં તો બધાયે વૈરીઓ જાણે બળેલા ક્રોધથી, મહામોહના સામ્રાજયમાં લઈ જાય છે બહું જોરથી. ..૧૮ A છે મોહ આદિક શત્રુઓ મારાં અનાદિ કાળનાં, ઈમ જાણું છું જિનદેવ પ્રવચનપાનથી હું આપનાં; તોયે કરી વિશ્વાસ એનો મૂઢ મેંઢો હું બનું, એ મોહબાજીગર કને કપિરીતને હું આચરું. ૧૯ A A A A A A A A A A A A A A A A A A A A A A A A A એ રાક્ષસોના રાક્ષસો છે ક્રૂર પ્લેચ્છો એ જ છે, એણે મને નિષ્ફરપણે બહુ વાર બહુ પીડેલ છે; ભયભીત થઈ એથી પ્રભુ તુમ ચરણ શરણું મેં ગ્રહ્યું. જગવીર દેવ બચાવજો મેં ધ્યાન તુમ ચિત્ત ધર્યું. .૨૦ A A A A A ક્યારે પ્રભો નિજ દેહમાં પણ આપબુદ્ધિને તજી, શ્રદ્ધાજળ શુદ્ધિ કરેલ વિવેકને ચિત્તે સજી; સમ શત્રુ મિત્ર વિષે બની ન્યારો થઈ પરભાવથી, રમીશ સુખકર સંયમે ક્યારે પ્રભુ આનંદથી. A A •૨૧ " A A A A A A A ગતદોષ ગુણભંડાર જિનજી દેવ મારે તું જ છે, સુરનરસભામાં વર્ણવ્યો જે ધર્મ માટે તે જ છે, ઈમ જાણીને પણ દાસની મત આપ અવગણના કરો, આ નમ્ર મારી પ્રાર્થના સ્વામી તમે ચિત્તે ધરો. A A ...૨ ૨ A A A A ષવર્ગ મદનાદિક તણો જે જીતનારો વિશ્વને, અરિહન્ત ઉજ્જવલ ધ્યાનથી તેને પ્રભુ જીત્યો તમે; અશક્ત તુમ પ્રત્યે હણે તુમ દાસને નિર્દયપણે, એ શત્રુઓને જીતું એવું આત્મબળ આપો મને. A AP .૨૩ P

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80