________________
પ્ર આ પ્ર
થા ' A
૦િ અમૃતવેલ સક્ઝાય ચેતન જ્ઞાન અજવાળીએ, ટાળીએ મોહ સંતાપ રે; ચિત્તડમડોળતું વાળીએ, પાળીએ સહજ ગુણ આપ રે... ચેતન.૧
A
A
A
A A
A
"
ઉપશમ અમૃત રસ પીજીએ, કીજીએ સાધુ ગુણ ગાન રે; અધમ વચણે નવિ બીજીએ, દીજીએ સજ્જનને માન રે... ચેતનાર
A
A
A
"D
ક્રોધ અનુબંધ નવિ રાખીએ, ભાખીએ વચણ મુખ સાચ રે; સમક્તિ રત્ન રૂચિ જોડીએ, છોડીએ કુમતિ મતિ કાચ રે.. ચેતન. ૩
A
A AAPI "
શુદ્ધ પરિણામને કારણે, ચારના શરણ ધરે ચિત્ત રે; પ્રથમ તિહાં શરણ અરિહંતનું જેહ જગદીશ જગમિત્ત રે. ચેતન. ૪
"
"
I
AM
જે સમોસરણમાં રાજતાં, ભાંજતા ભાવિક સંદેહ રે; ધર્મના વચન વરસે સદા, પુષ્પરાવર્ત જિમ મેહરે...
A
A
ચેતન. ૫
A
A
A
A
શરણ બીજું ભજો સિદ્ધનું, જે કરે કર્મ ચકચૂર રે; ભોગવે રાજ્ય શિવનગરનું, જ્ઞાન આનંદ ભરપૂર રે...
ચેતન. ૬
A
A
A
A
સાધુનું શરણ ત્રીજું ધરે, જેહ સાધે શિવ પંથ રે; મૂલ ઉત્તર ગુણે જે વર્યા, ભવ તર્યા ભાવ નિગ્રંથ રે..
A
ચેતન. ૭
A
A
A
A
A
શરણ ચોથું ધરે ધર્મનું, જેમાં વર દયા ભાવ રે; જેહા સુખ હેતુ જિનવરે કહ્યું, પાપ જલ તરવા નાવ રે,
A
A
ચેતન. ૮
A
A
A
A
A
A
ચારના શરણ જે પડિવજે, વળી ભજે ભાવના શુદ્ધિ રે; દુરિત સવિ આપણાં નિંદિએ, જેમ હોયે સંવર વૃદ્ધિ રે... ચેતન. ૯
A
1
1
1
1
1
1