Book Title: Updhan Tap Alochana Book
Author(s): Tirthbhadravijay
Publisher: Palaiben Gelabhai Gala
View full book text
________________
น เซน
น
ઈહભવ પરભવ આચર્યો, પાપ અધિકરણ મિથ્યાત રે; જે જિનાશાતનાદિક તણા, નિદિયે તેહ ગુણ ઘાત રે... ચેતન. ૧૦
น
EA
EA
ગુરૂ તણાં વચન જે અવગણી, ગુંથીયા આપ મત જાલ રે; બહુ પરે લોકને ભોળવ્યા નિંદિયે તેહ જંજાળ રે. ચેતન. ૧૧
ณ เ E
ณ
ณ
น
น
જેહ હિંસા કરી આકરી, જેહ બોલ્યા મૃષાવાદ રે; જેહ પરધન હરી હરખીયા, કીધલો કામ ઉન્માદ રે... ચેતન. ૧૨
น
น
น
น
น
જેહ ધન ધાન્ય મૂછ ધરી, સેવીયા ચાર કષાય રે; રાગને દ્વેષને વશ હુઆ, જે કીયો કલહ ઉપાય રે...
ચેતન. ૧૩
น
น
น
น
જૂઠ જે આળ પર દિયા, જે કર્યા પિશુનતા પાપ રે; રતિ-અરતિ-નિંદ-માયામૃષા, વળી ય મિથ્યાત્વ સંતાપ રે..ચેતન. ૧૪
น
น
น
น
પાપ જે એહવા સેવિયાં, નિંદિયે તેહ Aિહું કાળ રે; સુકૃત અનુમોદના કીજીએ, જિમ હોયે કર્મ વિસરાળ રે.. ચેતન. ૧૫
น
น
น
น
વિશ્વ ઉપકાર જે જિન કરે, સાર જિન નામ સંયોગ રે; તે ગુણ તાસ અનુમોદિયે, પુણ્ય અનુબંધ શુભ યોગ રે... ચેતન. ૧૬
น
น
น
น
น เ
સિદ્ધની સિદ્ધતા કર્મના, ક્ષય થકી ઉપની જેહ રે; જેહ આચાર આચાર્યનો, ચરણ વન સિંચવા મેહ રે. ચેતન. ૧૭
น
น า น
น
น
જેહ વિઝાયનો ગુણ ભલો, સુત્ર સઝાય પરિણામ રે; સાધુની જે વળી સાધુતા, મૂલ ઉત્તર ગુણ ધામ રે.. ચેતન. ૧૮
น
น
น
น
જેહ વિરતિ દેશ શ્રાવક તણી, જેહ સમકિતી સદાચાર રે; સમક્તિ દ્રષ્ટિ સુર નર તણો તેહ અનુમોદીએ સાર રે.. ચેતન. ૧૯
น
น
Yu

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80