Book Title: Updhan Tap Alochana Book
Author(s): Tirthbhadravijay
Publisher: Palaiben Gelabhai Gala

View full book text
Previous | Next

Page 67
________________ H all Thali aa daal dham na mah હે નાથ ! નેત્રો મીંચીને ચલચિત્તની સ્થિરતા કરી. એકાંતમાં બેસી કરીને ધ્યાનમુદ્રાને ધરી; મુજ સર્વકર્મવિનાશકારણ ચિંતવું જે જે સમે, તે તે સમે તુજ મૂર્તિ મનહર, માહરે ચિત્તે રમે. E 2006 X H ઉત્કૃષ્ટ ભક્તિથી પ્રભો મેં અન્ય દેવોને સ્તવ્યા, પણ કોઈ રીતે મુક્તિ સુખને આપનારા નવ થયા; અમૃત ભરેલા કુંભથી છોને સદાયે સીચિયે, આંબા તણાં મીઠા ફુલો પણ લીંબડા ક્યાંથી દિયે ? ભવજલધિમાંથી હે પ્રભો ! કરુણા કરીને તારજો, ને નિર્ગુણીને શિવનગરના શુભસદનમાં ધારજો; આ ગુણી આ નિર્ગુણી એમ ભેદ મોટા નવ કરે, શશી સૂર્ય મેઘ પરે દયાલુ સર્વનાં દુઃખો હરે. (શાર્દૂલવિક્રીડિત છંદ) પામ્યો છું બહુપુણ્યથી પ્રભુ ! તને ત્રૈલોક્યના નાથને, હેમાચાર્ય સમાન સાક્ષી શિવના નેતા મળ્યા છે મને; એથી ઉત્તમ વસ્તુ કોઈ ન ગણું જેની કરું માગણી, માગું આદરવૃદ્ધિ તોય તુજમાં એ હાર્દની લાગણી. ...૩૦ ...૩૧ ...૩૨ ...૩૩ જાણી આર્હત ગુર્જરેશ્વર તણી વાણી મનોહારિણી, શ્રદ્ધાસાગર વૃદ્ધિચંદ્ર સરખી સંતાપસંહારિણી; તેનો આ અનુવાદ મેં સ્વપરના કલ્યાણ માટે કર્યો, શ્રી મન્નેમિસૂરીશ સેવનબળે જે ભક્તિભાવે ભર્યો. (ગુજરાતી અનુવાદન-શ્રી અમૃતવિજયજી ગણી) ...૩૪ E R P ચ સ m EU EN ધાણધણ ધાર્ય પૂર્ણ ૬૫ 2 am as a ma da ! 2020 2020 20

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80