________________
A = A A A A A
A A A A A A A AE AA AE AA શ્રી
શ્રી શ્રા ધામ ધE AE
A
A
A A
(૧)
"55
5
5
4
45 5
5
5
5 5
5
(૫)
x
5
x 5
x A
મી શ્રી ઉપધાન તપના આરાધક મહાનુભાવોને પાળવા લાયક
શ્રાવક જીવનને દીપાવનાર નિયમો નિરંતર ત્રણ ઉકાળા આવેલું-ઉકાળેલું પાણી વાપરવું તેથી સુપાત્ર ભક્તિ અને આરેંગ્યાદિ અનેક લાભો થાય છે. સવારે ઓછામાં ઓછું ‘નવકારશી'નું અને સાંજે ચૌવિહારનું પચ્ચકખાણ નિયમિત કરવું. ઉભય કાળ આવશ્યક-પ્રતિક્રમણ નિયમિત કરવું. મહિનામાં પાંચ તિથિઓ અથવા છેવટે બે ચતુર્દશીએ ઉપવાસ આદિ તપ તથા પૌષધ કરવો. બારતિથિ તથા છ અઠ્ઠાઈમાં લીલોતરીવાપરવી નહી. સામગ્રીયોગે ત્રિકાળજિનદર્શન અવશ્ય કરવા. રોજ ઉત્તમ દ્રવ્ય વડે વિધિપૂર્વક જિનેશ્વર પરમાત્માની અષ્ટ પ્રકારની પૂજા કરવી. જિંદગી પર્યતનું બ્રહ્મચર્ય ન લઈ શકાય તો છેવટે ૧૨ તિથિ અને
અઠ્ઠાઈમાં તો અવશ્ય પાળવું. (૯) બાવીસ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયને સમજી લઈને તેનો
જિંદગીપર્યત ત્યાગ કરવો. (૧૦) હોટલ-કલબમાં જવું નહીં. નાટક સિનેમા-ટી.વી-સર્કસ જોવા નહીં.
પાન, બીડી, સીગારેટ વગેરે વાપરવા નહીં. (૧૧) શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણકનું એકાસણું દર મહિનાની વદિ
દશમે, બની શકે તો જિંદગી પર્યત અવશ્ય કરવું તેથી સમાધી
મરણની મરણની પ્રાપ્તિ થાય છે. (૧૨) રોજ ઓછામાં ઓછું એક સામાયિક કરવું. (૧૩) મહિના-વર્ષમાં અમુક પૌષધ અથવાદેશાવગાસિક કરવા. (૧૪) ચૌદનિયમ સમજી લઈને ગ્રહણ કરવા. (૧૫) શ્રાવકના બારવ્રતો સમજી લઈને ગ્રહણ કરવા.
A
A
A
A
A
A A A
A A A A A
A
A A A
A A
A A A
A
A
A
A A
A A