________________
જ સર સર રદ
ક
ક
ક
=
= ક
ક
ક
ક
ક
ક
ક
ક
ને
તે ક
ક
ક
ક
ક
ક
ક
x
6
ઉપધાન તપમાં આવેલી આલોચણા
૧. પૌષધ અહોરાત્ર ઉપવાસથી ૨. | ઉપવાસ ૩. |આયંબિલ ૪. લુખી નીવિ ૫. એકાસણા ૬. બિઆસણા ૭. | બાંધી નવકારવાળી ૮. સજઝાય, ધ્યાન, સ્વાધ્યાય ૯. | સામાયિક
પ્રાયશ્ચિત તો સાબુ છે
મેલા થયેલા કપડાંને સાફ કરવા માટે જેમ સાબુની જરૂરીયાત પડે છે તેમ આરાધનાની ચાદરમાં પડેલી ભૂલોના ડાઘને સાફ કરવા માટે પ્રાયશ્ચિત જરૂરી છે.
પ્રાયશ્ચિત વધુ આવશે તો? એમ વિચારી આલોચના છુપાવવી નહીં, પરંતુ નાનો બાળક જેમ પોતાની મા પાસે નિખાલસ ભાવે બધી વાત જણાવી દે તેમ સંપૂર્ણ આલોચના જરૂર લખવી.
નિખાલસતાથી લખવાથી આપણી સરળતાનું દર્શન થાય છે. તે જ સરળતા સફળતાનું અને સિદ્ધત્વનું પ્રતીક છે.