Book Title: Updhan Tap Alochana Book
Author(s): Tirthbhadravijay
Publisher: Palaiben Gelabhai Gala

View full book text
Previous | Next

Page 42
________________ ૩૩૩૪૩પ૩૬૩૭] | ઉપધાનમાં આલોચનાના કારણો : ૧. |ચરવલા અથવા મુહપત્તિની આડ પડી. | ૨. |ચરવલા વગર ત્રણ ડગલાથી વધારે ચાલ્યા. ૩. રાત્રે કાનમાં કુંડલ નાખવા ભૂલી ગયા. કુંડલ અથવા કોઈ કપડું ખોવાણું. પડિલેહણ વગરના વસ્ત્ર-પાત્ર વાપર્યા. પુરૂષને સ્ત્રીનો અને સ્ત્રીને પુરૂષનો સંઘટ્ટો થયો. | તિર્યંચ અથવા સચિત્તનો સંઘટ્ટો થયો. Tદીવાની ઉજેડી પડી. છે ૯. | કાલ વખતે કામળી વગર ઉઘાડામાં ગયા. વાડામાં ઠલ્લે ગયા. [િ૧૧. કપડા અથવા શરીરમાંથી જુ નીકળી. 3] ૧૨. સંસારીક વાતો અથવા કલેશ કંકાસ કર્યો. ક ૧૩. ચૅડિલ અથવા માત્રુ કરતા બોલ્યા. Rી ૧૪.| વાપરતા પાણી પીધાં વગર બોલ્યા. R[૧૫. પડિલેહણ પ્રતિક્રમણમાં બોલ્યા. ૧૬. બેઠાં પ્રતિક્રમણ કર્યું. ક ૧૭. દિવસે નિંદ્રા લીધી. ૧૮.| બેઠાં ખમાસમણા દીધા. ૧૯. સ્થાપનાજી પડી ગયા. ૨૦. દિવસે પોરસિ ભણાવવી ભૂલ્યા. Bી ૨૧. મુહસી પચ્ચકખાણ પારવું ભૂલ્યા. ઉપધાનમાં દિવસ પડવાના કારણો : છે. ૧. | વાપર્યા પછી ઉલટી થઈ. + ૨. | એઠું મૂકવામાં આવ્યું. તે ૩. | પચ્ચકખાણ પારવું ભૂલ્યાં. ૪. | વાપર્યા પછી ચૈત્યવંદન કરવું ભૂલ્યા. B[ ૫. દર્શન કરવા ભૂલ્યા. | ૬. રાત્રે પોરસિ ભણાવવી ભૂલ્યા. | ૭. મુહપત્તિ ખોવાઈ ગઈ. ક્રિયા કર્યા પછી રાત્રે ઠલ્લે ગયા. T સ્ત્રીઓને અંતરાયને કારણે ક્રિયા ન થઈ. ક્રિયા કરાવનારને વંદન રહી ગયું. કે ૧૧.| સાંજના ક્રિયા કર્યા પછી અને સવારની ક્રિયા | કર્યા પહેલા ઠલે જાય તો. ચા પ્ર થ થ થાક

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80