________________
ઘE ધE AP A
A A
A A A A A
A
A
A
A
A
A
A
A
A
A
A 2 શ્રી શ્રમ
A
છે
શ્રી
BE A
A A A
મેં ચિત્તથી નહિ દેવની, કે પાત્રની પૂજા ચહી, ને શ્રાવકો કે સાધુઓનો ધર્મ પણ પાળ્યો નહિ, પામ્યો પ્રભુ ! નરભવ છતાં, રણમાં રડ્યા જેવું થયું, ધોબીતણા કુત્તાસમું, મમ જીવન સહુ એળે ગયું. (૧૮)
A
A A A A A
A
હું કામધેનું કલ્પતરું, ચિંતામણિના પ્યારમાં, ખોટા છતાં ઝખ્યો ઘણું, બની લુબ્ધ આ સંસારમાં, જે પ્રગટ સુખ દેનાર તારો, ધર્મ મેં સેવ્યો નહિ, મુજ મૂર્ખ ભાવોને નિહાળી, નાથ ! કર કરુણા કંઈ? (૧૯)
A A A A A A A A A
A A A A A
A
A
મેં ભોગ સારા ચિંતવ્યા, તે રોગસમ ચિંત્યા નહિ, આગમન ઈચ્છયું ધનતણું, પણ મૃત્યુને પીવું નહિ, નહિ ચિંતવ્યું મેં નર્ક, કારાગૃહ સમી છે નારીઓ, મધુબિન્દુની આશામહી, ભય માત્ર હું ભૂલી ગયો. (૨૦)
A
A A A A
A
A
હું શુદ્ધ આચારો વડે, સાધુ હૃદયમાં નવ રહ્યો. કરી કામ પર ઉપકારના, યશ પણ ઉપાર્જન નવ કર્યો વળી તીર્થના ઉદ્ધાર આદિ. કોઈ કાર્યો નવ કર્યા; ફોગટ, અરે ! આ, લક્ષ-ચોરાશી તણા ફેરા ફર્યા. (૨૧)
AA AAAA AAAA A
A
A
ગુરુવાણીમાં વૈરાગ્ય કેરો, રંગ લાગ્યો નહિ અને, દુર્જનતણા વાક્યો મહીં, શાંતિ મળે ક્યાંથી મને ? તરુ કેમ હું સંસાર આ, અધ્યાત્મ તો છે નહિ જરી, તૂટેલ તળિયાનો ઘડો, જળથી ભરાયે કેમ કરી ? (૨૨)
A A A
A
A
A
A
A
A
A
મેં પરભવે નથી પુણ્ય કીધું, ને નથી કરતો હજી, તો આવતા ભવમાં કહો, ક્યાંથી થશે હે નાથજી ! ભૂત-ભાવી ને સાંપ્રત, ત્રણે ભવ નાથ ! હું હારી ગયો, સ્વામી ! ત્રિશંકુ જેમ હું, આકાશમાં લટકી રહ્યો. (૨૩)
A
A
A
A