Book Title: Updhan Tap Alochana Book
Author(s): Tirthbhadravijay
Publisher: Palaiben Gelabhai Gala

View full book text
Previous | Next

Page 46
________________ giant Emai maa (૧૬) તત્વજ્ઞાન અભ્યાસ માટે રોજ એક કલાક ધાર્મિક ગોખવું. (૧૭) શ્રીવર્ધમાનઆયંબિલ તપની ઓળીનો પાયો નાખવો. 504 20 201 Ta 20 E ” FOR gu En (૧૮) આસો તથા ચૈત્ર માસની નવપદજીની ઓળી. બની શકે તો જિંદગી પર્યંત વિધિપૂર્વક આરાધવી. (૧૯) સદ્ગુરૂનો નો યોગ હોય તો તેઓને વંદન તથા તેઓના વ્યાખ્યાનનું શ્રવણ અવશ્ય કરવું. (૨૦) નાગપાંચમ, રાંધણ છઠ્ઠ, શીતલા સાતમ, ગોકુલ આઠમ, નવરાત્રી, હોળી અને તાબુત આદિ મિથ્યાત્વીના પર્વો કદિ આરાધવા નહીં તેથી સમક્તિમાં હાનિ તથા અન્યમતનીપ્રભાવના અને જૈન ધર્મની લઘુતા થાય છે. (૨૧) માંસ, મદિરા, મધ અને માખણ એ ચાર મહાવિગઈઓનો જીવન પર્યંત ત્યાગ કરવો. (૨૨) નરકના હેતુભૂત પરસ્ત્રી ગમન, વેશ્યા ગમન, ચોરી, જુગાર, શિકારાદિ સાત મહા વ્યસનોનો જીવન પર્યંત ત્યાગ કરવો. (૨૩) માળપહેર્યાપછી બાકી રહેલા પાત્રીસુ તથા અઠ્ઠાવીસુ વેળાસર પુરુ કરી લેવું કારણ કે દેહનો કોઈ ભરોસો નથી. (૨૪) કાયમ માટે મુઠ્ઠીસી, ગંઠસીનું પચ્ચક્ખાણ રાખવુ જેથી અકસ્માત મરણ થાય, તો પણ સદ્દ્ગતિ થાય. (૨૫) સમ્યજ્ઞાનની આરાધના માટે રોજ ૧૧ લોગસ્સનો કાઉસગ્ગ કરવો. (૨૬) કર્મક્ષયનિમિત્તે રોજ દસ-વીસ લોગસ્સનો કાઉસગ્ગ કરવો. (૨૭) ચારિત્રનલેવાય ત્યાં સુધી રોજ યાદ આવે તેવી કોઈપણ વસ્તુનો ત્યાગ કરો. (૨૮) જીવનમાં એકાદ જિનપ્રતિમાવિધિપૂર્વક ભરાવવી. (૨૯) અમારીનુ યથાશક્તિ પ્રવર્તન કરાવવું. (૩૦) દેવપૂજા, ગુરૂભક્તિ, સાધર્મિકવાત્સલ્ય આદિ શાસનપ્રભાવનાના કાર્યોમાં અવશ્ય ભાગ લેવો. પણ ધણણ ધણણ ધણણ ધણ થઇ ગઇ વન E E El E E A તા T EVE 14 F 3 E E

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80