Book Title: Updhan Tap Alochana Book
Author(s): Tirthbhadravijay
Publisher: Palaiben Gelabhai Gala
View full book text
________________
રાઈઆ મુહપત્તિની વિધિઃ
પ્રથમ ખમાસમણ દઈ ઈરિયાવહી પડિક્કમી ઈચ્છા. સંદિ. ભગવદ્ રાઈઅમુહપત્તિ પડિલેડું
(ગુ.પડિલેહો) ઈચ્છે કહી મુક્ષત્તિ પડિલેહવી. પછી બેવાંદણાં દઈ ઈચ્છા. સંદિ. ભગ. રાઈઅંઆલોઉં?
| (ગુ.આલોએહ) ઈચ્છે આલોએમિ “જો મે રાઈઓ અઈયારો” નો સંપૂર્ણ પાઠ કહેવો. પછી “સબ્યસવિ રાઈએ”નો પાઠ કહી ઈચ્છા. સંદિ. ભગવનું. (ગુ. પડિક્કમેહ) ઈચ્છે તસ્સ મિચ્છામી દુક્કડં કહી (ગુરુ પદસ્થ હોય તો બે વાંદણા દેવા અને પદસ્થ ન હોય તો વાંદણા દીધા વિના) ખમાસમણ દઈ ઈચ્છકાર સુતરાઈનો પાઠ કહી અભુદ્ધિઓ ખામી બે વાંદણાં દઈ ખમાસમણ દઈ અવિધિઅશાતનામિચ્છામી દુક્કડં કહેવું. | (શ્રાવકને જો સવારના પ્રતિક્રમણના આદેશો ગુરુ ભગવંતે આપ્યા હોય તો રાઈઅ મુહપત્તિની વિધિ કરવાની જરૂર નથી. પવેયણાની ક્રિયા બાદ તરત સઝાય કરવી.)
પછીખમાસમણ દઈ ઈચ્છ. સંદિ. ભગવનુ સઝાયકj (ગુ.કરેહ)
એકનવકાર ગણી ઉભડક પગે બેસી મનહજીણાર્ણની સક્ઝાય કહેવી. મનહ જીણાની સઝાયા
મનહજીણાણમાણે આણંમિચ્છુ પરિહરહધરહસન્મત્ત છવ્વિહસ્યવસ્સયંમિ, ઉજ્જુત્તો હોઈ પઈ દિવસ (૧) પÒસુપોસહવયં, દાણં સીલતવો અભાવો આ સઝાય નમુક્કારો, પરોવયારો અજયણાઅ (૨) જીણ પૂઆજીણ થણણં ગુરુથુઅસાહમ્પિઆણ વચ્છલ્લો વવહારસ્સયસુધ્ધી, રહ જરાતિસ્થ જરાય (૩) ઉવસમવિવેગ સંવર, ભાષાસમિઈ છજીવકરૂણાય ધમ્પિઅજણ સંસગ્ગો, કરણદમો ચરણ પરિણામો (૪)
AB A
A
A = દૂર દૂર ,
P
P
P
AE
પ્રમ
h ક
કે યુકે
ક
ક
ક
ક
ક
ક
ક
ક
ક
:

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80