________________
PPP PPP
을
Amla may app F
705
નો
可過
50
El
A
Ya
VE
k
હ
B
m
g
M
Am
Fa
T
E
k
KY
ના
ઈચ્છું કહીમુહપત્તિપડિલેહવી.
પછીખમાસમણ દઈ ઈચ્છા. સંદિ.ભગવન્ સામાયિકપારૂં? (ગુ. પુણોવિ કાયવ્યો) યથાશક્તિ
ખમાસમણ દઈ ઈચ્છા. સંદિ. ભગવન્ સામાયિક પાર્યું.
(ગુ. આયારો ન મુત્તવ્યો) તહત્તિ
એમ કહી ચરવલા ઉપર હાથ સ્થાપી એક નવકાર ગણીને ‘સામાઈય વયજુત્તા’નો પાઠ કહેવો
સામાયિક પારવાનું સૂત્ર -
(૧)
સામાઈય વયજુત્તો, જાવ મણે હોઈ નિયમ સંજુત્તો, છિન્નઈ અસુહં કર્માં, સામાઈય જત્તિ આવારા સામાઈયંમિ ઉ કએ, સમણો ઈવ સાવઓ હવઈ જમ્હા એ એણ કારણેણં બહુસો સામાઈયં કુજ્જા
(૨)
સામાયિક વિધિએ લીધું, વિધિએ પાર્યું, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામી દુક્કડં.
ઉપધાન પૂર્ણ થયે માલા પહેરવી.
માલારોપણ વિધિ - નીચે મુજબ
શુભ મુહૂર્તો ઉપધાન વહન કરેલ આરાધકોએ ઉત્તમ વસ્ત્રાલંકાર ધારણ કરી ગુરુ મહારાજ પાસે આવે. શ્રીફળ લઈને ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપે.પછી મુહપત્તિ ચરવલો ગ્રહણ કરી ખમાસમણ દઈ ઈરિયાવહી પડિક્કમી મુહપત્તિ પડિલેહી ગુરુ મહારાજ કરાવે. તેમ નંદીની ક્રિયા કરવી પછી ગુરુ મહારાજ માલા પહેરાવનારને માલા આપે. તે સાત નવકાર ગણીને માલા પહેરાવે. માળ સહિત નંદિને ત્રણ પ્રદક્ષિણા ચારે બાજુ એક નવકાર અને ખમાસમણ દેતા આપવી. છેવટે આરાધકે અવિધિ આશાતનામિચ્છામી દુક્કડં દેવો.
માલા પહેરનાર ઉપધાન વાહકોએ તે દિવસે ઉપવાસ કરવો અને રાત્રિએ
પોસહ લેવો. માલા પહેરનારે દેવપૂજા, ગુરુભક્તિ, જ્ઞાન પૂજા, પ્રભાવના
યથાશક્તિ કરવું.
માલા પહેર્યા પછી ઉપધાન વાહકે ઓછામાં ઓછા દસ દિવસ સુધી K એકાસન આયંબિલ વિ. તપ કરવો.
EX
P
al
P
શ્ર
E
E
ગ્ર
F
Ta
고고고 문
mata ane ૩૧ ધ ધ ધા ય ચા