Book Title: Updhan Tap Alochana Book
Author(s): Tirthbhadravijay
Publisher: Palaiben Gelabhai Gala

View full book text
Previous | Next

Page 24
________________ સંઘોવરિ બહુમાણો પુત્યયલિહણે પભાવણાતિત્યે સટ્ટાણકિચ્ચ મેણં, નિચ્ચે સુગુરુવએસણ (૫) પછી ૧૦૦ખમાસમણ દેવા ખમાસમણના પદો (પહેલા અઢારીયામાં) (૧) શ્રી પંચમંગલમહાશ્રુતસ્કંધાય નમો નમઃ (માળવાલા) (૨) શ્રી શકસ્તવઅધ્યયનાય નમો નમઃ (પાંત્રીસાવાલા) (૩) શ્રી નામસ્તવઅધ્યયનાય નમો નમઃ (અઠ્ઠાવીસાવાલા) ખમાસમણના પદો (બીજા અઢારીયામાં) (૨) શ્રી પ્રતિક્રમણ શ્રુતસ્કંધાયનમોનમઃ (માળવાલા) (૩) શ્રી શકસ્તવ અધ્યયનાય નમો નમઃ (પાંત્રીસાવાલા) (૫) શ્રી નામસ્તવઅધ્યયનાય નમો નમઃ (અઠ્ઠાવીસાવાલા) ખમાસમણના પદો (છકીઆના પ્રવેશમાં) (૪) શ્રી ચૈત્યસ્તવ અધ્યયનાય નમો નમઃ (માળવાલા) ખમાસમણના પદો (ચોકીઆના પ્રવેશમાં) (૬) શ્રી શ્રુતસ્તવસિદ્ધસ્તવઅધ્યયનયનમોનમઃ (માળવાલા) પછી દેરાસરે દર્શન કરવા જઈ દેવવંદન કરવું. સૂર્યોદય થયા પછી ૨.૨૪ મિનિટ પછી પોરિસી ભણાવવી. પોરિસી ભણાવવાનો વિધિઃપ્રથમખમાસમણ દઈ ઈચ્છા. સંદિ. ભગવનુ બહુપડિપુના પોરિસી | (ગુ.તહત્તિ) ઈચ્છે કહી ખમાસમણ દઈ ઈરિયાવહી પડિક્કમી ખમાસમણ દઈ ઈચ્છા. સંદિ. ભગવનુ પડિલેહીં કરું. (ગુ.કરેહ) ઈચ્છે કહીમુહપત્તિ પડિલેહવી.

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80