Book Title: Updhan Tap Alochana Book
Author(s): Tirthbhadravijay
Publisher: Palaiben Gelabhai Gala

View full book text
Previous | Next

Page 27
________________ ઈચ્છે કહીખમાસમણ દઈ ઈચ્છા.સંદિ.ભગ. ઉપધિપડિલેહુ.? (ગુ.પડિલેહો) ઈચ્છે કહી પ્રથમ ખેસ કરી બાકીના સર્વે વસ્ત્રો પડિલેહવાં. પછી પ્રથમ જણાવ્યા મુજબ ઈરિયાવહી પડિક્કમી કાજો લઈ ઈરિયાવહી પડિક્કમી કાજો પરઠવવો. પછી જેણે મુદ્ધિસહિઅંનું પચ્ચકખાણ કર્યું હોય તેણે જો પાણી વાપરવું હોય તો મુઠ્ઠી નીચે સ્થાપી એક નવકાર ગણી “મુદ્ધિસહિઅં પચ્ચખાણ કર્યું ચોવિહાર પચ્ચકખાણ ફાસિએ, પાલિએ, સોહિએ તીરિઅં કિટ્ટિએ આરાહિએ જંચન આરાહિઅંતસ્સમિચ્છામી દુક્કડ” કહી પાણી વાપરે અને પાણી ચૂકવીદે. પછીદેવવંદન કરે (જેનોવિધિપ્રથમ આપેલ છે.) પછીપવેયણાનો વિધિ કરવો. સાંજના પચણાની વિધિઃ પ્રથમ વસતી શોધન કરી ગુરૂ મહારાજ પાસે આવી “ભગવદ્ શુદ્ધાવસહી' એમ કહેવું. પછીખમાસમણ દઈ ઈરિયાવહી પડિક્કમવી. પછીખમાસમણ દઈ ભગવનું શુદ્ધાવસહી કહેવું. (ગુ. પવેહ) પછીખમાસમણ દઈ ઈચ્છા. સંદિ. ભગ. મુહપત્તિ પડિલેહું? (ગુ. પડિલેહો) ઈચ્છે, કહી મુહપત્તિ પડિલેહવી. પછી આયંબિલ કે એકાસણાવાલાએ બે વાંદણાં દેવાં. (ઉપવાસવાલાએ નદેવા.) પછી ખમાસમણ દઈ ઈચ્છકારી ભગવનું પસાયકરી પચ્ચકખાણનો આદેશદેશોજી એમ કહેવું. પછી ગુરૂ મહારાજ પચ્ચકખાણ કરાવે. પછી બધાએ એવાંદણાદેવાં. ખમાસમણ દઈ ઈચ્છા. સંદિ. ભગ. બેસણે સંદિસાહું,? (ગુ. સંદિસાહો) ઈચ્છે કહી ખમાસમણ દઈ, અવિધિ અશાતના મિચ્છામિ દુક્કડં દેવો. (પછીદવસમુહપત્તિની વિધિ કરવાની હોતી નથી.) L is, - - - - - - - -

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80