Book Title: Updhan Tap Alochana Book
Author(s): Tirthbhadravijay
Publisher: Palaiben Gelabhai Gala

View full book text
Previous | Next

Page 10
________________ ધન G = 4 AM A H IN TH E A A A AP = ક 15 H TA MA E F F ન ૉH TH ક = ક ન * ન ક * ન ક ન ક * ન ક * ન ક * * ત સ ક * ન ક ન ક * * * ક સક ક ક ર R = 8 % ૬ % ર ર ઈચ્છે કહી પ્રથમ મુહપત્તિ, ચરવળો, કટાસણું, કંદોરો અને પહેરેલું ધોતીયું એમ અનુક્રમે પાંચ વાનાં પડિલેહવાં. પછી ખમાસમણ દઈ ઈરિયાવહી પડિક્કમી ખમાસમણ દઈ ઈચ્છકારી ભગવનપસાય કરી પડિલેહણા પડિલેહાવોજી. (ગુ. પડિલેહો) ઈચ્છે કહી વડિલનું ઉત્તરાયણ પડિલેહવું. (ખેસ) પછીખમાસમણ દઈ. ઈચ્છા. સંદિ. ભગવદ્ ઉપધિ મુહપત્તિ પડિલેહું? (ગુ.પડિલેહો) ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહવી. પછીખમાસમણ દઈ, ઈચ્છા. સંદિ. ભગવન ઉપધિસંદિસાહું. (ગુ. સંદિસાવેહ) ઈચ્છે, કહી ખમાસમણ દઈ ઈચ્છા. સંદિ. ભગવનું. ઉપધિપડિલેહું (ગુ.પડિલેહો) ઈચ્છે, કહી પ્રથમ સંથારીયું અને પછી બાકીના વસ્ત્રોનું પડિલેહણ કરવું. પછી ખમાસમણ દઈ ઈરિયાવહી પડિક્કમીને કાજો લેવો. કાજો બારીકાઈથી તપાસવો. તેમાં સચિત્ત બીજાદિ અગર કલેવર નીકળે તો આલોચનાની યાદીમાં લખી લેવાં. પછી ત્યાં જ સ્થાપનાચાર્ય સન્મુખ ઈરિયાવહી કરી ઉભડક પગે બેસીને કાજો એક સુપડીમાં લઈ યોગ્ય સ્થાને “અણજાણહ જસુગ્રહો” કહીને પરઠવવો. પરઠવ્યા બાદ ત્રણ વાર “વોસિરે” કહેવું પછી દેવવંદન કરવું. ર % ર૬ ૬ ૬ % F = & % % dru g a s d f g" fw u v rh 's us 'w us '"go www w w w g"

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80