Book Title: Updhan Tap Alochana Book
Author(s): Tirthbhadravijay
Publisher: Palaiben Gelabhai Gala

View full book text
Previous | Next

Page 9
________________ y u = = up 5 ત્રક મૂક મૂP A + પ્રાણ પ્રકા A A A A A A A A A » R & P H R & મેં ઈચ્છે, કહી મુહપત્તિ પડિલેહવી. પછીખમાસમણ દઈ, ઈચ્છા. સંદિ. ભગવનું સામાયિક સંદિસાહુ | (ગુ.સંદિસાહો) ઈચ્છે કહી બે હાથ જોડી એક નવકાર ગણી ઈચ્છકારી ભગવનું પસાય કરી સામાયિકદંડક ઉચ્ચરાવોજી. પછી ગુરુ મહારાજ અગર વડીલ નીચે મુજબ કરેમિ ભંતે ઉચ્ચરાવે. કરેમિ ભંતે સામાઈયં સાવજ્જ જોપચ્ચકખામિ જાવ પોસહં પજુવાસામિ દુવિહં તિવિહેણું મણેણં વાયાએ કાએણે ન કરેમિ ન કારવેમિ તસ્મભંતે પડિક્કમામિનિંદામિ ગરિહામિ અપ્રાણ વોસિરામિ. પછીખમાસમણ દઈ ઈચ્છા. સંદિ.ભગવનું બેસણું સંદિસાહુ. (ગુ.સંદિસાવેહ) ઈચ્છે કહીખમા. દઈ ઈચ્છા. સંદિ. ભગવનું બેસણે ઠાઉં (ગુ.ઠાઓ) ઈચ્છું કહી ખમાસમણ દઈ ઈચ્છા.સંદિ. ભગવન સક્ઝાય સંદિસાહુ | (ગુ.સંદિસાવેહ) ઈચ્છે કહીખમાસમણ દઈ ઈચ્છા. સંદિ.ભગવન્સઝાય કરું. | (ગુ. કરેહ) ઈચ્છે કહીબે હાથ જોડી ત્રણ નવકાર ગણવા. ખમાસમણ દઈ ઈચ્છા. સંદિ. ભગવદ્ બહુવેલ સંદિસાહું? | (ગુ. સંદિસાવેહ) પછીખમાસમણ દઈ ઈચ્છા. સંદિ. ભગવનું બહુવેલ કરશું? (ગુ.કરેહ) ઈચ્છે પછી ચાર ખમાસમણ પૂર્વક ભગવાનાદિને વાંદી અઢાઈ જજેસુનો પાઠ કહી શ્રી સીમંધર સ્વામી તથા શ્રી સિદ્ધાચલજીનાં ચૈત્યવંદન તથા સ્તવનો કહી પ્રતિક્રમણ પુરૂં કરવું. વખત થયે પડિલેહણા કરવી. પડિલેહણનો વિધિઃ પ્રથમ ખમાસમણ દઈ, ઈરિયાવહી પડિક્કમી ખમાસમણ દઈ ઈચ્છા. સંદિ, ભગવત્પડિલેહણ કરૂં (ગુ કરો) A A A A A A A A A A A શ્રÀ AR૦ %E A A A A A AA શ્રી 4 4 A Aણે થાક

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80