Book Title: Updhan Tap Alochana Book
Author(s): Tirthbhadravijay
Publisher: Palaiben Gelabhai Gala

View full book text
Previous | Next

Page 18
________________ વેચાવચ્ચગરાણં સૂત્ર વેયાવચ્ચગરાણ, સંતિગરા સમ્મદિક્ટિસમાહિગરાણ કરેમિ કાઉસગ્ગ અન્નત્ય ઊસસિએણે, નીસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈ એણે, ઉડુએણ, વાયનિસગેણં ભમલીએ પિત્તમુચ્છાએ. (૧) સુહુમહિ અંગસંચાલેહિં, સુહુમેહિં ખેલસંચાલેહિ, સુહુમહિ દિઢિ સંચાલેહિં, (૨) એવભાઈએહિં, આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુક્ક મે કાઉસ્સગ્ગો. (૩) જાવ અરિહંતાણ ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ, તાવકાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્રાણ વોસિરામિ. (૪) (એક નવકારનો કાઉસગ્ગ કરી પારીને નમોહતુ કહી નીચે પ્રમાણે થાય કહેવી) થોય-૪ જિનવર જગદીશ, જાસ મ્હોટી જગીશ; નહિરાગને રીશ, નામીએ તાસશીશ, માતંગ સુરઈશ, સેવતો રાતદિશ, ગુરુ ઉત્તમ અધીશ, પદ્મભાને સુશિષ ....૪ પછી બેસીને નમુત્થણું કહેવું પછી ઉભા થઈ અરિહંત ચેઈઆણં. અન્નત્થ કહીએકનવકારનો કાઉસ્સગ્ગ કહીપારી નમોડર્ કહી થોય કહેવી. બીજી થોચનો જોડો જય જય ભવિહિતકર, વીરજિનેશ્વરદેવ; સુરનરના નાયક, જેહની સાથે સેવ; કરુણાસકંદો, વંદો આનંદ આણી; ત્રિશલા સુત સુંદર, ગુણમણિ કેરો ખાણી ...૧ પછી લોગસ્સ. સવ્વલોએ. અરિહંત.... કહી એક નવકારનો કાઉસગ્ગ કરી-પારી બીજી થોય કહેવી. જસપંચકલ્યાણક દિવસ વિશેષ સુહાવે; પણ થાવર નારક, તેહને પણ સુખથાવે; તે ચ્યવન જન્મ વ્રત, નાણ અને નિરવાણ; સવિજિનવર કેરાં એ પાંચે અહિઠાણ ...૨ = = = . * * F = ધણ ધE

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80