Book Title: Updhan Tap Alochana Book
Author(s): Tirthbhadravijay
Publisher: Palaiben Gelabhai Gala

View full book text
Previous | Next

Page 6
________________ કાઢીને ફરી શકે નહિ, માટે ઉપધાન તપ કરવા દ્વારા ધર્મ-શાસનની શાહુકારી તરીકે શાસનને દીપાવવામાં વિલંબ ન જ કરવો જોઈએ. નિયમીત જીવન, નિશ્ચિત જીવન અને નિરોગી જીવનનો સરવાળો છે એટલે ઉપધાન! જેનો પૂણ્યનો સિતારો ચળકતો હોય તેજ પુણ્યાત્માને આ મહાન તપના આયોજનમાં જોડાવાની ઈચ્છા જાગે, અને જે પુણ્યાત્માનો પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય તેને જ આવા સામુહિક અનુષ્ઠાનો યોજવાનો ભાવોલ્લાસ જાગે. આજના વિષમ વિલાસી અને ભૌતિક વાતાવરણમાં પણ દેશવિરતિધર્મના અંતર્ગત ઉપધાન તપની આરાધના સારામાં સારી થઈ શકે તેવું સ્થાન તથા પૂ. ગુરુ ભગવંતો આદિની નિશ્રાનો સુભગ સંયોગ મળ્યો છે. ઉપધાન તપમાં લાવવાના ઉપકરણો ૦ ૦ ૦ ૦ ૦ ભાઈઓ માટે ચરવળો કટાસણું મુહપત્તિ સંથારિયું શાલ (કામળી) ધોતિયા ઉત્તરપટ્ટો (ચાદર) ખેસ સુતરનો કંદોરો નેપકીન-રૂમાલ માથા બંધન : માળા-નવકારવાળી બહેનો માટે ૨ ચરવળા ૧ કટાસણું ૪ મુહપત્તિ સંથારિયું શાલ (કામળી) ઉત્તરપટ્ટો (ચાદર) જોડપહેરવાના કપડાં નેપકીન-રૂમાલ માથા બંધન માળા-નવકારવાળી ૦ ૦ ૦ ૦ ૦ ૦ વગેરે

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 80