Book Title: Tattvarthadhigama sutra
Author(s): Umaswati, Umaswami, Rajshekharsuri
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 10
________________ ચરણસિત્તરિ અને કરણસિરિમાં સંપૂર્ણ સમ્યમ્ આદરધરાવનાર મુનિએ પણ સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રના અભ્યાસ વિના નિશ્ચયથી શુદ્ધ સારને જાણી શકતા નથી. અને શ્રી મહોપાધ્યાયજી પણ એ જ વાતને પુષ્ટ કરતા જણાવે છે . કે દ્રવ્યાનુયેગની વિચારણ વિના ચરણ અને કરણને. કઈ સાર નથી. સાથે સાથે એ વાત પણ જણાવે છે કે - . આ દ્રવ્યાનુયેગમાં જેમને સતત ઉપગ છે એવા મહાપુરુષને આધાકર્માદિક દેશે પણ લાગતા નથી. આવી અનેક બાબતેને સાંકળી લેતી દ્રવ્યાનુ. યોગની પ્રશસ્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય રાસની પ્રથમ ઢાળમાં મુક્ત કંઠે ગાઈ છે. વિશેષ જિજ્ઞાસુએ પ્રથમ ઢાળનું ચિંતન-. મનન કરવું અત્યંત આવશ્યક છે. આ ઉપરથી સહેજે ખ્યાલ આવી શકે છે કે શ્રી : જિનશાસનમાં દ્રવ્યાનુયોગ કેવું આગવું સ્થાન ધરાવે છે. જેમ મોક્ષપુરુષાર્થના અભાવમાં પ્રથમના ધર્માદિ ત્રણ. પુરુષાર્થો અને ધર્મપુરુષાર્થના અભાવમાં અર્થ અને કામ એ બે પુરુષાર્થે નિષ્ફળ છે, તેમ દ્રવ્યાનુયેગની વિચારણા વિના પ્રથમના ત્રણ અનુગે પણ નિષ્ફળ છે-સાધ્યની સિદ્ધિ કરાવી શક્તા નથી એમ અપેક્ષાએ જરૂર કહી શકાય. માટે જ આત્માથી એને દ્રવ્યાનુયેગની વિચારણું. અત્યંત આવશ્યક છે. ' આ સૂત્રમાં મુખ્યત્વે દ્રવ્યાનુયોગની વિચારણે છે, અમે સાથોસાથ ગણિતાનુગ તેમજે ચરણ કરણાગની. i' - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 753