Book Title: Tattvarthadhigama sutra
Author(s): Umaswati, Umaswami, Rajshekharsuri
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 8
________________ પ્રાકથન 8 હાઁ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ છે હી શ્રી ચરમતીર્થાધિપતિ શ્રી મહાવીર સ્વામિને નમઃ શ્રી સ્વવિદ્યાગુરુ નમઃ શ્રી તત્વાર્થાધિગમ સૂત્રની મહત્તા જૈન દર્શનમાં અનુગ, એટલે કે સૂત્રનું વ્યાખ્યાન કરવાની પદ્ધતિ, ઘણી જ સુંદર છે. તેના ચરણુકરણનુગ, ગણિતાનુગ, ધર્મકથાનુગ, અને દ્રવ્યાનુગ એમ ચાર પ્રકાર છે. આ ચાર પ્રકારના અનુગ દ્વારા તે તે કક્ષાના બાલ, મધ્યમ કે પંડિત પુરુષે સુગમતાથી શાસનના હાર્દનેપામી, સાધનાની દિશામાં આગળ વધી, શીધ્ર સાધ્યની સિદ્ધિ હાંસલ કરી શકે છે. - પ. પૂ. યુગપ્રધાન શ્રી આર્યરક્ષિત સૂરીશ્વરજી મ. સા. ના કાળ સુધી આ ચારે અનુગ સંકલિત એટલે કે એકીસાથે જોડાયેલા હતા. પરંતુ તેઓશ્રીએ દુષમાનુભાવ આદિના પ્રભાવથી અલ્પબુદ્ધિવાળા શિષ્યને વ્યાહ ન થાય, અને તેઓ સારી રીતે સમજી શકે, તે ઉદ્દેશથી ચારે. Jain Educaઅનુયાગનું અલગ અલગ વિભાજન કરેલ છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 753