Book Title: Tattvarthadhigama sutra
Author(s): Umaswati, Umaswami, Rajshekharsuri
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

Previous | Next

Page 7
________________ કૃતજ્ઞતાભાવ જ્યારે હું એક તરફ મારી શક્તિના વિચાર કરું છું, અને બીજી તરફ આ ગ્રંથને જોઉં છું ત્યારે મારી સામે હું આ શી રીતે કરી શકો એ પ્રશ્નાર્થ ચિહ્ન ખડુ થાય છે. પણ મારા વિડલાની કૃપાદૃષ્ટિનું સ્મરણ થતાં જ એ પ્રશ્નાર્થ ચિહ્ન અલેપ થઈ જાય છે, સ્વ. ત્રિશતાષિક સુનિ ગણુના નેતા પરમાધ્યપાદ ૫. પૂ. પ્રપુરમ ગુરુદેવ આચાય વેશ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ તથા પરમગીતા ૫. પૂ. પરમ ગુરુદેવ આચાય દેવ શ્રીમદ્વિજય હીરસૂરીશ્વરજી મહારાજની કૃપાદ્રષ્ટિ વિના આવું સર્જન મારાથી ન થઈ શકે એમ મારું અંતઃકરણ સાક્ષી પૂરે છે. તથા પ. પૂ. પાથ પરાયણ ગુરુદેવ શ્રી લલિતરશેખર વિજય મહારાજે પ્રુફ્ સÀધન આદિમાં આપેલા સાદ્યંત. સહકારથી હું' આ ગ્રંથનું સંપાદન કાર્ય સુખ પૂર્વક કરી શકયો છું. આ સ્થળે આ ત્રણે મારા પૂજ્ય ડિવાને. નતમસ્તકે ભાવભરી અજલિ સમપુ છું. કયારેક કોઈ પદાર્થોમાં મહત્ત્વની ગૂંચ ઊભી થતી કે સશય જાગતે ત્યારે તત્ત્વા અને તત્ત્વા વિષયાને લગતા પ્રાચીન-અર્વા ચીન, પ્રાકૃત-સ ંસ્કૃત; હિંદી-ગુજરાતી ગ્ર ંથા મદદ રૂપ બન્યા છે. આથી મૂળ ગ્રંથના પ્રણેતા મહાપુરુષે અને તેના સપાકા વગેરે પ્રત્યે કૃતજ્ઞતા પ્રદર્શિત કરવાનું. મારા માટે અનિવાય અની જાય છે. મહેસાણા સંસ્થાની પાઠશાલાના પ્રધાન પ્રાધ્યાપક પંડિતવય શ્રી પુખરાજજી અમીચદજીએ તત્ત્વાર્થની વિસ્તૃત નાટ વગેરે આત્મીય ભાવે કાળજી પૂર્વક તપાસ્યા બાદ અનેક પત્રા દ્વારા પ્રશંસાના પુષ્પો વેરીને આપેલું પ્રાત્સાહન ચિરસ્મરણીય રહેશે. —મુનિ રાજશેખર વિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 753