________________
ચરણસિત્તરિ અને કરણસિરિમાં સંપૂર્ણ સમ્યમ્ આદરધરાવનાર મુનિએ પણ સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રના અભ્યાસ વિના નિશ્ચયથી શુદ્ધ સારને જાણી શકતા નથી. અને શ્રી મહોપાધ્યાયજી પણ એ જ વાતને પુષ્ટ કરતા જણાવે છે . કે દ્રવ્યાનુયેગની વિચારણ વિના ચરણ અને કરણને. કઈ સાર નથી. સાથે સાથે એ વાત પણ જણાવે છે કે - . આ દ્રવ્યાનુયેગમાં જેમને સતત ઉપગ છે એવા મહાપુરુષને આધાકર્માદિક દેશે પણ લાગતા નથી.
આવી અનેક બાબતેને સાંકળી લેતી દ્રવ્યાનુ. યોગની પ્રશસ્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય રાસની પ્રથમ ઢાળમાં મુક્ત કંઠે ગાઈ છે. વિશેષ જિજ્ઞાસુએ પ્રથમ ઢાળનું ચિંતન-. મનન કરવું અત્યંત આવશ્યક છે.
આ ઉપરથી સહેજે ખ્યાલ આવી શકે છે કે શ્રી : જિનશાસનમાં દ્રવ્યાનુયોગ કેવું આગવું સ્થાન ધરાવે છે. જેમ મોક્ષપુરુષાર્થના અભાવમાં પ્રથમના ધર્માદિ ત્રણ. પુરુષાર્થો અને ધર્મપુરુષાર્થના અભાવમાં અર્થ અને કામ એ બે પુરુષાર્થે નિષ્ફળ છે, તેમ દ્રવ્યાનુયેગની વિચારણા વિના પ્રથમના ત્રણ અનુગે પણ નિષ્ફળ છે-સાધ્યની સિદ્ધિ કરાવી શક્તા નથી એમ અપેક્ષાએ જરૂર કહી શકાય. માટે જ આત્માથી એને દ્રવ્યાનુયેગની વિચારણું. અત્યંત આવશ્યક છે.
' આ સૂત્રમાં મુખ્યત્વે દ્રવ્યાનુયોગની વિચારણે છે, અમે સાથોસાથ ગણિતાનુગ તેમજે ચરણ કરણાગની.
i'
- -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org