________________
(૮૩) સમજાવ્યાની શૈલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી. ૧ મૂળ સ્થિતિ જે પૂછો મને, તો સેંપી દઉં કેગી કને; પ્રથમ અંત ને મળે એક, લોકરૂપ અલોકે દેખ. જીવાજીવ સ્થિતિને જોઈ ટ ઓર શંકા ખાઈ એમજ સ્થિતિ ત્યાં નહીં ઉપાય, ઉપાય કાં નહીં?” શંકા જાય. ૩ એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણુ, સમજે બંધમુક્તિયુક્ત જીવ, નીરખી ટાળે શોક સદીવ. ૪ બંધયુક્ત જીવ કર્મ સહિત; પુદ્ગલ રચના કર્મ ખચીત; પુદ્ગલજ્ઞાન પ્રથમ લે જાણુ, નર દેહે પછી પામે ધ્યાન. ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org