________________
[ ૪૭૩ ]
જ
[ વર્ષ ૨૬ મું ]
S«
"મુઝવણના વખતમાં ઘણું કરી ચિત્ત કંઈ વેપારાદિના એક પછી એક વિચાર કર્યા કરે છે, અને મુઝવણ ટાળવાની ઉતાવળમાં ગ્ય થાય છે કે નહીં એની વખતે સહજ સાવચેતી મુમુક્ષુ જીવને પણ ઓછી થઈ જાય છે, પણ વાત યોગ્ય તો એમ છે કે તેવા પ્રસંગમાં કંઈ થોડો વખત ગમે તેમ કરી કામકાજમાં મિન જેવો, નિર્વિકલ્પ જેવો કરી નાખ.
મુંઝવણ બહુ લાંબા કાળની સ્થિતિની સમજી બેસવા યોગ્ય નથી; અને ધીરજ વગર જે વેદવામાં આવે છે, તે તે અલ્પકાળની હોય તે કઈ વાર વિશેષ કાળની પણ થઈ આવે છે. માટે હાલ તે જેમ બને તેમ “ઈશ્વરેચ્છા” અને “યથાયોગ્ય સમજીમનપણું ભજવું યોગ્ય છે. મનપણાનો અર્થ એમ કરવો કે અંતરને વિષે વિક૯૫, ઉતાપ અમુક અમુક વેપાર કરવા વિષેના કર્યા ન કરવા..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org