________________
| ( ર૫૮) વામાં ઉપયોગી એવાં વૈરાગ્યાદિક ચરિત્રવાળાં પુસ્તકે અને વૈરાગી, સરળ ચિત્તવાળાં મનુષ્યને સંગ અને પિતાની ચિત્તશુદ્ધિ એ સારાં કારણે છે. એ જ મેળવવા રટણ રાખવું કલ્યાણકારક છે. અત્ર સમાધિ છે.
[ ર૪ર ]. ૧૦૦ [ વર્ષ ર૪ મું]
સુદઢ સ્વભાવથી આત્માર્થનું પ્રયત્ન કરવું. આત્મકલ્યાણ પ્રાપ્ત થવામાં ઘણું કરીને વારંવાર પ્રબળ પરિષહ આવવાને સ્વભાવ છે. પણ જો તે પરિષહ શાંત ચિત્તથી દવામાં આવે છે, તે દીધ કાળે થઈ શકવા યોગ્ય એવું કલ્યાણ બહુ અલ્પકાળમાં સાધ્ય થાય છે.
તમે સૌ એવા શુદ્ધ આચરણથી વર્તજે કે વિષમ દષ્ટિએ જેનાર માણસેમાંથી ઘણાને પોતાની તે દષ્ટિને કાળ જતાં પશ્ચાત્તાપ કરવાનો વખત આવે.
ર્ય રાખી, આત્માર્થમાં નિર્ભય રહેજો.
[ ૭૪ ]
૧૦૧ [વર્ષ ૨૪ મું] સત” હાલ તો કેવળ અપ્રગટ રહ્યું દેખાય છે. જુદી જુદી ચેષ્ટાએ તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org