Book Title: Tattvagyan ane Kalyanno Marg
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shah Premchand Mahasukhram

Previous | Next

Page 289
________________ ( ૨૭ર ) આણે મારા પ્રતિ ઉચિત કર્યું એવું સ્મરણ ન રાખ. આ મને અશુભ નિમિત્ત છે એ વિકલ્પ ન કર, આ મને શુભ નિમિત્ત છે એવી દઢતા માની ન બેસ. આ ન હતી તે હું બંધાત નહીં એમ અચળ વ્યાખ્યા નહીં કરીશ. પૂર્વકર્મ બળવાન છે, માટે આ બધો પ્રસંગ મળી આવ્યું એવું એકાંતિક ગ્રહણ કરીશ નહીં. પુરુષાર્થને જય ન થયે એવી નિરાશા સ્મરીશ નહીં. બીજાના દોષે તને બંધન છે એમ માનીશ નહીં. તારે નિમિત્તે પણ બીજાને દોષ કરતે ભૂલાવ. તારે દેશે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો જ કે અન્યને પિતાનું માનવું, પોતે પિતાને ભૂલી જવું. એ બધામાં તારી લાગણી નથી, માટે જુદે જુદે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306