________________
( ૨૦ )
નથી. તથાપિ તે કરવું પડે છે એ એમ સૂચવે છે કે પૂર્વ કર્મનુ નિબ ંધન અવશ્ય છે.
પૂર્વ નિબ’ધન જે જે પ્રકારે ઉદય આવે, તે તે પ્રકારે...અનુક્રમે વેદન કર્યા. જયાં એમ કરવુ ચેાગ્ય લાગ્યુ છે.
...
તમેપણ તેવા અનુક્રમમાં ગમે તેટલા થોડા અંશે પ્રવર્તાય તાપણુ તેમ પ્રવર્તવાના અભ્યાસ રાખજો અને કોઇ પણ કામના પ્રસંગમાં વધારે શોચમાં પડવાના અભ્યાસ આછેા કરો; એમ કરવુ' અથવા થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનુ દ્વાર છે.
[ ૩૩૭ ]
૧૧૩
[ વર્ષે ૨૫ મું ]
પૂર્વ કર્મને અનુસરી જે કંઈ પણ સુખદુ:ખ પ્રાપ્ત થાય તે સમાનભાવથી વેદવુ' એ જ્ઞાનીની શિખામણુ સાંભરી આવી છે, તે લખી છે. માયાની રચના ગહન છે.
[ ૧૦૮ ]
૧૧૪
[ વર્ષ ૨૩ મું ]
હે જીવ, તું ભ્રમા મા, તને હિત કહું છું. અંતરમાં સુખ છે; બહાર શેાધવાથી મળશે નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org