Book Title: Tattvagyan ane Kalyanno Marg
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shah Premchand Mahasukhram

Previous | Next

Page 278
________________ (૨૬૧) અને તેને લીધે સ્વચ્છંદને નાશ હોય છે. સ્વછંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યા છે, ત્યાં તેટલી બેધબીજ ગ્ય ભૂમિકા થાય છે. સ્વછંદ જ્યાં પ્રાયે દબાય છે, ત્યાં પછી “માર્ગ પ્રાપ્તિને રોકનારાં ત્રણ કારણે મુખ્ય કરીને હોય છે, એમ અમે જાણીએ છીએ. આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દેન્યતાની ઓછાઈ અને પદાર્થને અનિર્ણય. એ બધાં કારણો ટાળવાનું બીજ હવે પછી કહેશું. તે પહેલાં તે જ કારણોને અધિકતાથી કહીએ છીએ. આ લોકની અલ્પ પણ સુખેચ્છા”, એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હવાનાં કારણે નિઃશંકપણે તે “સત છે એવું દઢ થયું નથી, અથવા તે “પરમાનંદરૂપ’ જ છે એમ પણ નિશ્ચય નથી. અથવા તે મુમુક્ષતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્યશિાતાનાં કારણે પણ કેટલીક વાર પ્રિય લાગે છે (!) અને તેથી આ લોકની અપ પણ સુખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની જોગ્યતા રોકાઈ જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306