________________
(૨૦૭) [ ૧૩૦ |
૫૦ [ વર્ષ ર૩ મું] ૧. આત્મા છે. ૨. તે બંધાયો છે. ૩. તે કર્મને કર્તા છે. ૪. તે કર્મને ભકતા છે. ૫. મોક્ષને ઉપાય છે.
૬. આત્મા સાધી શકે છે. આ જે છ મહા પ્રવચને તેનું નિરંતર સંશોધન કરજે.
બીજાની વિટંબના અનુગ્રહ નહીં કરતાં પિતાની અનુગ્રહતા ઈચ્છનાર જય પામતે નથી; એમ પ્રાયે થાય છે. માટે ઈચ્છું છું કે તમે સ્વાત્માના અનુગ્રહમાં દષ્ટિ આપી છે તેની વૃદ્ધિ કરતા રહેશે; અને તેથી પરની અનુગ્રહતા પણ કરી શકશો.
ધર્મ જ જેનાં અસ્થિ અને ધર્મ જ જેની મિજા છે, ધર્મ જ જેનું લોહી છે, ધર્મ જ જેનું આમિષ છે, ધર્મ જ જેની ત્વચા છે, ધર્મ જ જેની ઈન્દ્રિય છે, ધર્મ જ જેનું કર્મ છે, ધર્મ જ જેનું ચલન છે, ધર્મ જ જેનું બેસવું છે, ધર્મ જ જેનું ઊઠવું છે, ધર્મ જ જેનું ઊભું રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જેની જાગૃતિ છે, ધર્મ જ જેને આહાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org