________________
(ર૪૮ ) અરિહંતાણં' પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે, એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે.
બીજું એક પ્રશ્ન (એકથી અધિક વાર) આપે એમ લખ્યું હતું કે વ્યવહારમાં વેપારાદિ વિષે આ વર્ષ જેવું જોઈએ તેવું લારૂપ લાગતું નથી, અને કઠણાઈ રહ્યા કરે છે.
પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે, એવા પુરુષને એવી કઠણાઈન હોય તો પછી ખરા પરમાત્માની ભક્તિ જ નથી એમ સમજવું. અથવા તો ચાહીને પરમાત્માની ઈચ્છારૂપ માયાએ તેવી કઠણાઈ મકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે. જનક વિદેહિ અને મહાત્મા કૃષ્ણ વિષે માયાનું વિસ્મરણ થયું લાગે છે, તથાપિ તેમ નથી. જનક વિદેહીની કઠણાઈ વિષે કંઈ અત્ર કહેવું જોગ નથી, કારણ કે તે અપ્રગટ કઠણાઈ છે, અને મહાત્મા કૃષ્ણની સંકટરૂપ કઠણાઈ પ્રગટ જ છે, તેમ અષ્ટમહાસિદ્ધિ અને નવનિધિ પણ પ્રસિદ્ધ જ છે; તથાપિ કઠણાઈ તે ઘટારત જ હતી, અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org