Book Title: Tattvagyan ane Kalyanno Marg
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shah Premchand Mahasukhram

Previous | Next

Page 272
________________ (૨૫૫) સત્સંગ (સમવયી પુરુષોને, સમગુણી પુરુષોને યોગ) માં, સનો જેને સાક્ષાત્કાર છે એવા પુરૂષનાં વચનનું પરિચર્યન કરવું કે જેમાંથી કાળે કરીને સતની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પના કરી સતને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવનમૂર્તિ પ્રાપ્ત થયે જ સત પ્રાપ્ત થાય છે, સત સમજાય છે, સતને માર્ગ મળે છે, સતુ પર લક્ષ આવે છે. સજીવનમૂર્તિના લક્ષ વગર જે કઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે. આ અમારું હૃદય છે. આ કાળ સુલભબોધીપણું પ્રાપ્ત થવામાં વિક્તભૂત છે. કંઇક (બીજા કાળ કરતાં બહુ) હજુ તેનું વિષમપણું ઓછું છે; તેવા સમયમાં વક્રપણું, જડપણું જેનાથી પ્રાપ્ત થાય છે એવા માયિક વ્યવહારમાં ઉદાસીન થવું શ્રેયસ્કર છે...સને માર્ગ કેઈ સ્થળે દેખાતું નથી. તમને બધાને હમણાં જે કંઈ જેનના પુસ્તકો વાંચવાનો પરિચય રહેતો હોય, તેમાંથી જગતનું વિશેષ વર્ણન કર્યું હોય તે ભાગ વાંચવાને લક્ષ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306