________________
(ર૩૯) - ૪. મોક્ષને માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલ માર્ગ પમાડશે.
૫. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિ કાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયે નથી તે વિચારો...
[ ૧૩૬ ]
૮૩ [ વર્ષ ર૩ મું ] જયાં સુધી આત્મા આત્મભાવથી અન્યથા એટલે દેહભાવે વર્તશે, હું કરું છું એવી બુદ્ધિ કરશે, હું રિદ્ધિ ઈત્યાદિકે અધિક છું એમ માનશે, શાસ્ત્રને જાળરૂપે સમજશે, મર્મને માટે મિથ્યા મોહ કરશે, ત્યાંસુધી તેની શાંતિ થવી દુર્લભ છે એ જ આ પત્તાથી જણાવું છું. તેમાં જ બહુ સમાયું છે. ઘણે સ્થળેથી વાંચ્યું હોય, સુર્યું હોય તે પણ આ પર અધિક લક્ષ રાખશે.
[ ૧૨૪ ]
૮૪ [ વર્ષ ર૩ મું ] ___ 'जणं जणं दिसं इच्छइ तणं तणं दिसं अपडिबद्धे.' - જે જે દિશા ભણી જવું ઈચછે તે તે દિશા જેને અપ્રતિબદ્ધ અર્થાત્ ખુલ્લી છે. (રેકી શકતી નથી.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org