________________
[ ૧૯૭૭ ]
ce
[ વર્ષ ૨૪ સુ* ]
જે જે વાટેથી અનંતકાળથી ગ્રહાયેલા આગ્રહના. પોતાપણાના, અને અસત્સંગના નાશ થાય તે તે વાટે વૃત્તિ લાવવી; એ જ ચિંતન રાખવાથી, અને પરભવના દઢ વિશ્વાસ રાખવાથી કેટલેક અંશે તેમાં જય પમાશે.
[ ૧૮૩ ]
er
[ વર્ષ ૨૪ મુ` ]
...... એ ઇચ્છાની સર્વ પ્રકારની રકુરણા તેા સાચા પુરુષના ચરણકમળની સેવામાં રહી છે. અને ઘણા પ્રકારે સત્સંગમાં રહી છે. આ નિ:શંક વાકય સર્વ અનંતજ્ઞાનીઆએ સમ્મત કરેલું આપને જણાવ્યુ છે.
પરિભ્રમણ કરતા જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યા નથી. જે પામ્યા છે, તે બધું પૂર્વાનુપૂર્વ છે. એ સઘળાની વાસનાના ત્યાગ કરવાના અભ્યાસ કરશે!. દઢ પ્રેમથી અને પરમેાલ્લાસથી એ અભ્યાસ જયવંત થશે, અને તે કાળે કરીને મહાપુરુષના યોગે અપુની પ્રાપ્તિ કરાવશે.
સર્વ પ્રકારની ક્રિયાના, યાગના, જપના, તપના, અને તે સિવાયના પ્રકારના લક્ષ એવા રાખજો કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org