________________
( ૨૩૬ )
૪. તમે પરિપૂર્ણ સુખી છે એમ માના, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરો.
૫. કાઈ એક સત્પુરુષ શેાધા, અને તેનાં ગમે તેવાં વચનમાં પણ શ્રદ્ધા રાખેા.
એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે; પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે, એમ અવશ્ય માનેા. અધિક શું કહ્યું` ? ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનના કિનારો આવવાને નથી. બાકીનાં ચાર એ પાંચમું મેળવવાના સહાયક છે. પાંચમા અભ્યાસ સિવાયના, તેની પ્રાપ્તિ સિવાયના બીજો કોઇ નિર્વાણમા મને સૂઝતા નથી; અને બધાય મહાત્માઓને પણ એમ જ સૂઝયુ હશેસૂઝયુ છે. )
હવે જેમ તમને યાગ્ય લાગે તેમ કરો. એ બધાની તમારી ઇચ્છા છે, તેાપણુ અધિક ઈચ્છા; ઉતાવળ ન કરો. જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ
તેટલી ખટાશ; આ અપેક્ષિત કથનનું સ્મરણ કરો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org